Nojoto: Largest Storytelling Platform

New chu chu mari song dora 10 Quotes, Status, Photo, Video

Find the Latest Status about chu chu mari song dora 10 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, chu chu mari song dora 10.

    LatestPopularVideo

sri meena

dora dora song #Love#tamilmovie

read more

Writer Amar Nain

Kavita jayesh Panot

#mari matra bhasha gujarati to nathi pan hu gujarati chu.

read more
મારી માતૃભાષા ગુજરાતી તો નથી પણ,
મારા હૃદય પટલ મા પિરોવાયેલા બધાજ,
માણસો ની છબી છબી ગુજરાતી છે,
મારી શ્વાસોના સ્પંદન પર જેનો અધિકાર છે,
મારા મનની મીરા ને ગમતું ,
એ કાન પણ ગુજરાતી છે,
મારા જીવનની અમુક સ્મૃતિઓ ના ચલચિત્ર,
એમાં સમાવેલા એહસાસ પણ ગુજરાતી છે,
મારી માતૃભાષા ગુજરાતી તો નથી પણ,
મારા હૈયામાં ભરેલા ભાવ ગુજરાતી છે,
જીવનની કઠિનાઈયો માં જે મને,
જીવાના તદુરબા સિખવાડે છે,
એ બધા મારા વડિલો પણ ગુજરાતી છે,
મારા કાનોમા જે મિસરી ની મિઠાસ ઘોલી દે,
મારા ગુસ્સા ને ચૂંટકી માં , હસી માં બદલી દે,
દર વક્ત ચક ચક કરતી મારી આગળ પાછળ ફરતી,
મમ્મી કહેવા વળી મારી ડીંગલી....
એની માત્ર ભાષા પણ ગુજરાતી છે ને,
એ પણ ગુજરાતી છે,
મારુ લખાણ ગુજરાતી નથી,
હું તો હિન્દી સાહિત્ય ની એક નાનકડી કડી છું,
પણ મારી બોલનારી ભાષા ગુજરાતી છે,
જુદા જુદા રિસ્તો ના સંબોધન કરનારા,
એવા મારી જિંદગી ના ઘણા પાત્ર ગુજરાતી છે,
હું જીઉ છું ગુજરાતી સંક્રતી ને,
મારુ સમાજ ગુજરાતી છે,
મારી માત્ર ભાષા ગુજરાતી તો નથી પણ,
જીવી રહી છું જે જીવન, 
એ મારું ઘર સંસાર ગુજરાતી છે.😊😊😊 #mari matra bhasha gujarati to nathi pan hu gujarati chu.

Sunny Singh

dil. chu. jane. vala. song #Love

read more

Khushboo Gharu

chu chu #Videos

read more

Vijay Parmar

tari mari jodi Kamlesh barot song #પ્રેમ

read more

Yasir Azam

chu chu is ❤

read more

Seenu

#dora # #Life

read more

Khushboo Gharu

chu #Videos

read more

Khushboo Gharu

chu #Videos

read more
loader
Home
Explore
Events
Notification
Profile