Nojoto: Largest Storytelling Platform

New ફ્રેન્ડ્સ કૉમેડી Quotes, Status, Photo, Video

Find the Latest Status about ફ્રેન્ડ્સ કૉમેડી from top creators only on Nojoto App. Also find trending photos & videos.

Ashok Kokani

#જોક્સ થોડી હસી મજાક ગુજરાતી દેશી કૉમેડી

read more
White (જોક્સ)

એક બેન લગ્નમાં પોતાના પતિના ખભે હાથ મૂકીને ફોટોગ્રાફર ને કે,

*મારો પાડો, મારો પાડો*

ફોટોગ્રાફર : બેન તમારો જ પાડો છે કોઈ નઈ લઈ જાય?
😁😄😛😀😃

©Ashok Kokani #જોક્સ થોડી હસી મજાક ગુજરાતી દેશી કૉમેડી

Ashok Kokani

# ગુજરાતી જોક્સ # ફ્રેન્ડ્સ કૉમેડી

read more
White ગુજરાતી જોક્સ

એક માણસ મેડિકલ સ્ટોર મા ગયો ઝેર આપો ભાઈ,
 દુકાનદાર : કાપલી વગર નહી મળી શકે,
માણસે લગ્ન કંકોત્રી બતાવી,
દુકાનદાર : ગાંડા રોવડાવીસ કે શુ? મોટી બોટલ આપુ કે નાની!!
😁😁😄😄😂😂😁😁

©Ashok Kokani # ગુજરાતી જોક્સ # ફ્રેન્ડ્સ કૉમેડી

Ashok Kokani

# થોડિક હસી - મજાક ગુજરાતી દેશી કૉમેડી

read more
a-person-standing-on-a-beach-at-sunset બદામ પલાળીને સવારે ખાવાથી યાદશક્તી વધે એ ૧૦૦ % ની સાચી વાત પણ
કાં તો રાત્રે પલાળવાની યાદ રહેતી નથી
અને જો પલાળીએ તો સવારે ખાવાની યાદ રહેતી નથી
એનુ શુ કરવું
😃😂😄😅😃😂😄

©Ashok Kokani # થોડિક  હસી - મજાક ગુજરાતી દેશી કૉમેડી

Ashok Kokani

#Newyear2025 ગુજરાતી દેશી કૉમેડી

read more
New Year 2025 " टमाटर गीरा मंडी में "
" नया साल आया थंडी में " 
आप सभी को नये साल की हार्दिक शुभकामनाएं
🎊💐हेप्पी न्यु यर💐🎊

©Ashok Kokani #Newyear2025  ગુજરાતી દેશી કૉમેડી

Ashok Kokani

ફ્રેન્ડ્સ કૉમેડી

read more
2025 ની આંખ

©Ashok Kokani  ફ્રેન્ડ્સ કૉમેડી

Ashok Kokani

ફની વિડિઓ ગુજરાતી દેશી કૉમેડી

read more

Ashok Kokani

પાપડ વણવાનું કામ ગુજરાતી દેશી કૉમેડી

read more

Ashok Kokani

પાપડ વણવાનું કામ ભાગ-૩ ગુજરાતી દેશી કૉમેડી

read more

Ashok Kokani

પાપડ વણવાનું કામ ભાગ - ૧ ગુજરાતી દેશી કૉમેડી

read more

Hareshvasava

ગુજરાતી દેશી કૉમેડી બાળકોના ફની વિડિઓ

read more
loader
Home
Explore
Events
Notification
Profile