Nojoto: Largest Storytelling Platform

New hirak desher raja Quotes, Status, Photo, Video

Find the Latest Status about hirak desher raja from top creators only on Nojoto App. Also find trending photos & videos about, hirak desher raja.

Stories related to hirak desher raja

    LatestPopularVideo

HIRAK

#shandhya #hirak

read more
બસ આમ એ હિર, તારી સાથે એક મીઠી સંધ્યા માણવી છે..
- હીરક

©HIRAK #Shandhya #hirak

HIRAK

માનવ હમેંશા આ બે ની સામે જ હારયો છે
એ હિર,
એક "પ્રકૃતિ" અને બીજુ "ભાવના"
-હિરક #rain #hirak

HIRAK

જયારે પ્રેમ માં મંઝીલ સુધી નથી પહોચી શકાતુ ને ,
એ હિર,
ત્યારે એ ખુબ જ દર્દનાક બની જાય છે..-હિરક #footsteps #manzil #hirak

HIRAK

" માંગો એ મળે ,
એ હીર તમને જેના માટે તમે બધુ જ માંગો છો "
- હિરક #velentineday
#duaa #hirak

HIRAK

બધા ભલેને " તમે " કેહતા હોય,
એ હિર,
કોઈ " તું " કહેવા વાલુ હોવુ એ એક પણ નસીબ હોય છે..
-હિરક

©HIRAK તું 
#welove #hirak #gujju

HIRAK

એ પ્રેમ , પ્રેમ નથી 
એ હિર,
જેેણે તમારી નિશા ની નીંદર ને તમારી બેવફા બનાવી દીધી હોય..
-હિરક #LookingDeep #nisha #Love #hirak

HIRAK

સમય વેદના #vedna #hirak #વિચાર

read more
આમ મળવુ હોય તો સમય નથી હોતો ,
આજે સમય છે પરંતુ મળવુ શકય નથી..-હિરક સમય વેદના
#vedna #hirak

HIRAK

દરેક વ્યક્તિના જીવનમાં અમુક પળો એવી હોય જ છે એ હિર,
જે એના માટે પુરા જીવન દરમિયાન ખુબ જ અમુલ્ય પળ હોય છે
-હિરક

©HIRAK #hirak
#Love #pal #Time #Yaad 
#lost

HIRAK

#Stars&Me #alone #gujarati #hirak #હિરક #Life_experience

read more
અહીં તારું કોઇ નહી,
 એ હિર,
તારું તુ સ્વયં બની ને બતાવે એ જ ધણુ છે...
-હિરક #Stars&Me #alone #gujarati #hirak #હિરક

HIRAK

ડિપ્રેસન એક ધાતક બિમારી.. #SushantSinghRajput #hirak #Life_experience

read more
ડિપ્રેસન શું છે એની ખબર ખાલી એને જ હોય જે ખરેખર એના શિકાર હોય,બાકી બધા તો જન્મજાત સલાહકાર હોય જ છે.
-હિરક
(RIP SSR)
the real talent ડિપ્રેસન 
એક ધાતક બિમારી.. #SushantSinghRajput #hirak
loader
Home
Explore
Events
Notification
Profile