Find the Latest Status about mother grandmother quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, mother grandmother quotes.
Swapnal Sheth
🌹મારી બા🌹 દોરીએ લટકી રહ્યા કપડાં રાહ જોઈ.. વાળતી ઘડી જાણે કરી ઇસ્ત્રી.. ઉઠાડતી પરોઢે ટહુકો મધુર એનો.. સાંભળવા તરસી રહ્યા કાન મારા... ચકા ચકીની કહેતી વાર્તા મુજને... લોરી મીઠી સાંભળી આવે નિંદર મુજને.. ચોખાના લાડુ બનાવી હાથેથી જમાડે... પાલવ એનો ઓઢાડી કરતી રક્ષણ મારૂં... માથે હાથ જો તારો હતો.. દુનિયા થી હું ન્યારી હતી... તુજ પ્રીતથી ભીંજાતી..ખુશીઓ ની કિલકારી.. નથી આજે સાથ તારો...છું ભીડમાં પણ એકલી.. શોધું છું તુજને બા મારી.. ક્યાં ખોવાઈ ગઈ તું... Miss you Baa....😪 ✍️સ્વપ્નલ શેઠ🙏 ©Swapnal Sheth મારી બા ❤️ #Mother #grandmother
મારી બા ❤️ #Mother #grandmother #Poetry
read morepriya kumari
Vikram vicky 3.0
नानी भी यही कहती है कि दुनिया मतलब की है ये दुनिया झूठ और फरेब की बुनियाद पर टिकी हुई है जिसको को ढहते हुए वक्त नहीं लगता बस बेहतरी इसी में है कि अपने आप को अपने अंदर ही समेट लो सिर्फ और सिर्फ खामोश हो जाओ ©Vikram vicky 3.0 #My lovely grandmother