Find the Latest Status about બેસ્ટ ગુજરાતી શાયરી from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Dinesh Lodha
White *હાથ ભલે ખાલી હોય એ ઈશ્વર,* *હૃદય છલોછલ ભરેલું રાખજે !!* *Good Morning* *જય દ્વારકાધીશ* ©Dinesh Lodha #Thinking બેસ્ટ ગુજરાતી શાયરી ગુડ મોર્નિંગ શાયરી Hinduism
#Thinking બેસ્ટ ગુજરાતી શાયરી ગુડ મોર્નિંગ શાયરી Hinduism
read moreMahendrasinh(Mahi)
જખમ તો બઉ જ ખાધા અમે આ દિલ પર, જેના પર ક્યારેય મલમ લગાડ્યો નથી, દુનિયા નો આ એક જ રોગ છે એવો, જે જખમ દઈ શકે એજ ઈલાજ કરી શકે. ©Mahendrasinh(Mahi) #જખમ #Mahi યાદ ની શાયરી લવ શાયરી બેસ્ટ ગુજરાતી શાયરી શાયરી પ્રેમ
#જખમ #Mahi યાદ ની શાયરી લવ શાયરી બેસ્ટ ગુજરાતી શાયરી શાયરી પ્રેમ
read moreDinesh Lodha
White *જિંદગી ની 'દોડ' જ અજીબ છે, જીતી જઈએ તો 'આપણા પાછળ છૂટી જાય છે, અને હારી જઈએ તો આપણા જ પાછળ 'છોડી' જાય છે...* *સુપ્રભાત* *જય દ્વારકાધીશ* ©Dinesh Lodha #Thinking ગુડ મોર્નિંગ શાયરી બેસ્ટ ગુજરાતી શાયરી
#Thinking ગુડ મોર્નિંગ શાયરી બેસ્ટ ગુજરાતી શાયરી
read morePrince
White "આજ કાલ તો રાતે ભી અપની ઓકાદ દીખાને લગી હૈ ક્યોકી હમે બાતે કીયા બિનાહી રાતે ઢલ જા રહી હૈ," ©Prince #love_shayari બેસ્ટ ગુજરાતી શાયરી
#love_shayari બેસ્ટ ગુજરાતી શાયરી
read moreJaykishan Dani
White હવે સરવાળા કે બાદબાકીનો ડર નથી થઉં આબાદ કે બરબાદીનો ડર નથી જે કંઈ લખ્યું છે એ સાચું ને સચોટ છે હવે સરકારી કે અખબારીનો ડર નથી ખબર છે ને, કે સિંહના ટોળા ના હોય કોંક્રિટના જંગલની આબાદીનો ડર નથી ફના થવું મંજૂર છે પણ નમતું નહીં જોખાય પીઠ પાછળ વાળ કરનાર શિકારીનો ડર નથી ને જિંદગી છે, નાવડી હાલક ડોલક તો થવાની હવે ભલે આવે તોફાન સવારીનો ડર નથી જયકિશન દાણી ૨૭-૦૧-૨૦૨૫ ©Jaykishan Dani ડર નથી બેસ્ટ ગુજરાતી શાયરી
ડર નથી બેસ્ટ ગુજરાતી શાયરી
read moreArvind Chaudhary
શુદ્ધ સવારના પવન સાથે, સૂર્યની કિરણ, ભીની ભીની સુગંધ સાથે, તમને નવા, સુંદર અને સફળ દિવસની શરૂઆતની શુભેચ્છા. ગુડ મોર્નિંગ ©Arvind Chaudhary #sad_quotes બેસ્ટ ગુજરાતી શાયરી
#sad_quotes બેસ્ટ ગુજરાતી શાયરી
read moreAshok Kokani
આજકાલ રાતએટલી લાંબી થઈ ગઈ છે કે સપના રીપીટ થવા લાગ્યા છે કાલે તો સપના વચ્ચે એડ પણ આવી હતી 😃😃😅😅😂😂 ©Ashok Kokani # જોક્સ હસી મજાક બેસ્ટ ગુજરાતી શાયરી
# જોક્સ હસી મજાક બેસ્ટ ગુજરાતી શાયરી
read moreDilip Gojiya
green-leaves तेरे बिना तनहा हम रहेने लगे है दर्द के तुफ्हानो को सहेने लगे है बदल गयी है इस क़दर मेरी ज़िन्दगी अक्स बन कर पल्खों से बहेने लगी है © Dilip Gojiya #GreenLeaves શાયરી પ્રેમ બેસ્ટ ગુજરાતી શાયરી
#GreenLeaves શાયરી પ્રેમ બેસ્ટ ગુજરાતી શાયરી
read moreप्रकाश " प्रिये"
સનમ તમે દીધેલા,જખમ મને ગમે છે. પસંદ છે છટાઓ, લઢણ મને ગમે છે. અમર નથી જ કોઈ બધા મરી જવાના સત્ મારગે થયેલું મરણ મને ગમે છે સદાય હાર મારી, તમે ગયા છો જીતી છતાં હારથી મળેલું વલણ મને ગમે છે. કદમ કદમ બિછાવ્યું દિલ રસતે તમારા ઠોકર તમે જો મારી ચરણ મને ગમે છે. કદી ન ચાહી કોમલ, રાહ જિંદગીની 'પ્રિયે ' જો સાથ ચાલે કઠણ મને ગમે છે. ©प्रकाश " प्रिये" #snow બેસ્ટ ગુજરાતી શાયરી સંબંધ શાયરી રોમેન્ટિક શાયરી શાયરી પ્રેમ યાદ ની શાયરી #શાયરી #ગુજરાતી #ગઝલ
snow બેસ્ટ ગુજરાતી શાયરી સંબંધ શાયરી રોમેન્ટિક શાયરી શાયરી પ્રેમ યાદ ની શાયરી #શાયરી #ગુજરાતી #ગઝલ
read more