Find the Latest Status about navratri 2023 march from top creators only on Nojoto App. Also find trending photos & videos about, navratri 2023 march.
Sujata Chavan
जगात सगळ्यात सुरक्षित एकच जागा आहे. तुझी मिठी....! ©Sujata chavan 14th March 2023
Ajit Machhar
'સોનામાં સુગંધ' મોંઘી ગાડી લઇને જતા પુરુષો અને લાખો રૂપિયાના સોનાના આભૂષણો ધારણ કરેલ સ્ત્રીઓને કંઈક ખૂટતું હોય એવા દુ:ખદ મનોભાવ સાથે જોયા. બીજી તરફ આખો દિવસ પરિશ્રમ કરીને ગુજરાન ચલાવતા પરિવારને નાની વાતમાં સંતુષ્ટ મનથી ખુશ થતા જોયા. દુ:ખનું કારણ અસંતોષ! ©Ajit Machhar 3 March, 2023
Ajit Machhar
એક ખોબો એ ભરીને રંગ લઈ આવ્યા, ચાંદ આભે એ મળીને સંગ લઈ આવ્યા. અજિત મછાર 'asm' ©Ajit Machhar 7 March,2023