Nojoto: Largest Storytelling Platform

New hu ane mari lagni Quotes, Status, Photo, Video

Find the Latest Status about hu ane mari lagni from top creators only on Nojoto App. Also find trending photos & videos about, hu ane mari lagni.

    LatestPopularVideo

khankar777

hu ane mari vato....

read more
હું અને મારી વાતો...

 માંગ્યા વગર જ જો મળી જાતું બધા ને મનગમતું...

  તો તો મંદિર માં પણ કોઈ ના દેખાતું .... 
  
                           ખનકાર... hu ane mari vato....

khankar777

hu ane mari vato

read more
હું અને મારી વાતો...

સાચી લાગણીઓ નો તો ભાર જ નથી લાગતો  સાહેબ...
હા, સાચી લાગણીઓ નો તો ભાર જ નથી લાગતો સાહેબ...

ખોટી માંગણીઓ નો જ ભાર હંફાવે છે સાહેબ?...

                                                ખનકાર... hu ane mari vato

khankar777

hu ane mari vato

read more
હું અને મારી વાતો...

લગતા હૈ ઉન કો ભી હો ગઈ હૈૈ મહોબ્બત....
વરના વો તો યું દેર રાત જાગને વાલોં મેં સે ન થે..

                                  ખનકાર... hu ane mari vato

khankar777

hu ane Mari vato

read more
હું અને મારી વાતો...

એક વાત કહું, તારી બહું જ યાદ આવે છે..
પણ જોને તું જ નથી એ સાંભળવા ?

                        ખનકાર.... hu ane Mari vato

khankar777

hu ane mari vato

read more
હું અને મારી વાતો...

માના કી તેરા જાના જરૂરી થા...
ફિર ભી કયું દિલ કો યે ગવારા ના થા?


                  ખનકાર... hu ane mari vato

khankar777

hu ane mari vato

read more
હું અને મારી વાતો...

ખોવાઈ જાવ કયારેક ભીડ માં તો તું શોધીશ ને...
         મને રસ્તો ઓડંગતા લાગે ડર તું હાથ મારો જાલીશ ને...

 અંધારા થી મને લાગે છે ડર તૂ઼ં બની પરકાશ જોડે ચાલીશ ને...
ગભરાઈ જાવ કયારેક તો વાલથી કપાળે હાથ ફેરવીશ ને...

                          ખનકાર... hu ane mari vato

khankar777

hu ane mari vato

read more
હું અને મારી વાતો...

કદાચ, તારો જવાબ ના હોય...
એટલે, જ અમે કયારેય સવાલ ન કયોઁ...

                            ખનકાર... hu ane mari vato

khankar777

hu ane mari vato

read more
હુૃં અને મારી વાતો...

ગર છોડ જાએ કોઈ ફિર ભી,
 નફરત ન કરના મહોબ્બત સે કભી....

ધર ખાલી હૈ તો કિરાએદાર તો, 
આ હી જાએંગે કભી ?

                       ખનકાર... hu ane mari vato

khankar777

hu ane mari vato

read more
હું અને મારી વાતો....


 પસંદ હતો તને જેનો સાદ એ...

છોડી દીધ્યો એનો શણગાર મૈં...

હવે નહીં રણકાય ક્યારેય એ..

છોડી દિધ્યો પાયલ નો ખનકાર મૈં... 

                            
                         ખનકાર... hu ane mari vato

khankar777

hu ane mari vato

read more
હું અને મારી વાતો...

એનું અચાનક આવવું... 
 અને અચાનક ચાલ્યા જવું...
પણ હા યાદ છે એ બે ની વચ્ચે મારૂં બધું હારી જવું..
એ આવ્યા ત્યારે હું ખૂદ ને ભૂલી ગઈ...
અને ગયા ત્યારે હું જીવવાનું જ ભૂલી ગઈ...


             ખનકાર... hu ane mari vato
loader
Home
Explore
Events
Notification
Profile