Nojoto: Largest Storytelling Platform

New goodmorning positive quotes Quotes, Status, Photo, Video

Find the Latest Status about goodmorning positive quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, goodmorning positive quotes.

    LatestPopularVideo

Gaurav Indouliya

 #Nojota #quotes #Goodmorning #stories #Lifelessons #Positive

Gayatri Patel GP

જ્યાં કદર નહિ હવે ત્યાં ડર શાનો? #goodmorning #positive

Gayatri Patel GP

તૂટેલા હદયે કરેલા કાર્ય અને તૂટેલા વિચારે કરેલ કાર્યમાં ક્યારેય સફળતા નથી મળતી. #goodmorning #positive

Gayatri Patel GP

5.2.22.
સુપ્રભાત
મુખ પર હાસ્યની લાલીમાં હોય તો ગમે તેટલી વિકટ પરિસ્થિતિ હોય તો પણ વ્યક્તિ તેમાંથી બહાર નીકળી જાય છે.— % & #goodmorning #lifequotes #positive

Gayatri Patel GP

#GoodMorning thoughts #positive

read more
મનથી તો બધા જ રાજા હોય છે,
બસ સમયના જ બધાને વાંધા હોય છે. #goodmorning #thoughts #positive

Abundance

एक दिन वर्षो का संघर्ष, तुम्हारे साथ ज़िन्दगी बन कर टकराएगा...
और फिर तुम उस वक़्त कहोगे, क्या लिख दिया था नादानी में मल्लिका....

©Mallika #GoodMorning #positive #मल्लिका

Gayatri Patel GP

#positive #GoodMorning thoughts

read more
27.1.22
આકાશમાં ઉડતો પતંગને પવનનો સહારો લેવો પડે છે તેમ જીવનમાં પણ આગળ વધવા માટે ગુરુ,માતાપિતાની જરૂર પડે છે. #positive #goodmorning #thoughts

Gayatri Patel GP

#GoodMorning life #positive thoughts

read more
23.1.22
વર્ષની સાથે દિવસનો સમય પણ બદલાઈ ગયો, બસ ન બદલાયો તો માણસનો વ્યવહાર જે જેવો હતો એવો જ રહ્યો.✒️Good morning✒️ #goodmorning #life #positive #thoughts

Gayatri Patel GP


મંદિરમાં દર્શન કરીને કાર્ય કરતા જે સફળતા મળે છે એ તો નૈતિકતાની નીતિ છે.
પરંતુ માતાપિતાની સેવા કાર્યથી જે કામના થાય તે કર્મની સેવા છે. #goodmorning #life #positive #parents

Gayatri Patel GP

તમારા કામની ક્વોન્ટીટી મેઇન્ટેઇન કરવા કરતા ક્વોલિટી મેઇન્ટેઇન કરતા શીખો. #worklife #positive #goodmorning #gujju
loader
Home
Explore
Events
Notification
Profile