Nojoto: Largest Storytelling Platform

Best best_book Shayari, Status, Quotes, Stories

Find the Best best_book Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest love status for whatsapp in hindi, best ever love quotes for him, love poems in hindi best, best whatsapp love status in marathi, best ghalib shayari on life,

  • 2 Followers
  • 2 Stories

Vasim Gaha

એમાં જ આખરે...

ગમતું બધું  જ  સંતાણું,  એમાં  જ આખરે,
શોધી લ્યો,   અંજવાળું   એમાં  જ આખરે.

કોઈ જાતને રજૂ કરી બેઠું બે પાનાંમાં આખરે, 
વાંચી લ્યો, બધી  કમાણી   એમાં જ  આખરે. 

હ્રદય ધબકતું, એમ પાને પાનું ધબકશે આખરે, 
જોઈ લેજો, માણસાઈ પણ એમાં જ આખરે.

વાત ટૂંકી એણે માંડી,જાણે જડીબુટ્ટી એ આખરે,
કશાય ભેદ વિના,ખુલ્લો કબાટ એમાં જ આખરે.

સથવારો  એનો, એથી શ્વાસો  ચાલે  છે  આખરે,
જગત પરના બધા રંગો ઘુંટાણા એમાં જ આખરે.

#words of Vasim

©Vasim Gaha #reading #best_poetry #best_book #new_thought #Life #Motivation

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile