Find the Best RuchitValand Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutruchika kapoor and ekta kapoor, rucksack meaning in hindi, ruchikar meaning in hindi, ruchikar meaning in english, ruchulu in english,
Ruchit Valand
White कभी आग सी लगती हैं ये जिदंगी... तो कभी ठंड सी लगती हैं ये जिदंगी... बस कूच दिन का तो तमाशा हैं ये जिदंगी... तो फिर क्यूं सबको बोझ सी लगती हैं ये जिदंगी... ©Ruchit Valand #writerruchitvaland #RuchitValand #instgram
#writerruchitvaland #RuchitValand #instgram
read moreRuchit Valand
White वक्त अच्छा हो तो दुनिया जुकती है... और वक्त भूरा हो तो दुनिया जुकाती है... ✍️रुचित✍️ ©Ruchit Valand #RuchitValand #writerruchitvaland #
#RuchitValand #writerruchitvaland #
read moreRuchit Valand
White પસંદ એને કરો જે પરીવર્તન લાવી શકે... બાકી પ્રભાવિત તો મદારી પણ એક સમયે કરે છે મિત્રો... 🙏શુભ રાત્રી જય માતાજી🙏 ✍️રૂચિત વાળંદ ✍️ ©Ruchit Valand #RuchitValand #writerruchitvaland
#RuchitValand #writerruchitvaland
read moreRuchit Valand
White કમૅ પર નિર્ભર રહો લોકોનાં ખોટાં વાયદાઓ પર નહીં... આ દુનિયા છે જાણતા ને અજાણ્યા બનાવી દે છે સમય આવે ત્યારે... 🙌🙌😊 ✍️રૂચિત વાળંદ✍️ ©Ruchit Valand #writerruchitvaland #RuchitValand #instgram #Google
#writerruchitvaland #RuchitValand #instgram #Google
read moreRuchit Valand
White જીવનમાં હંમેશાં ખરાબ વસ્તુ સારી વસ્તુ ને નથી બગાડતી.. પરંતુ ક્યારેક ક્યારેક એ વસ્તુ એટલી હદે ખરાબ થઈ જાય છે કે એ આખી જિંદગી ને બગાડી નાખે છે આ સત્ય છે... ✍️રૂચિત વાળંદ✍️ ©Ruchit Valand #writerruchitvaland #RuchitValand #instgram #Google
#writerruchitvaland #RuchitValand #instgram #Google
read moreRuchit Valand
White #અંત શરૂઆત હંમેશાં અંત સુધી પહોંચવા માટે જ હોય છે... બસ ખાલી રસ્તા શોધવામાં જીવનની શાંતિ ક્યાંક અટવાઈ છે મિત્રો... ✍️રૂચિત વાળંદ ✍️ ©Ruchit Valand #writerruchitvaland #RuchitValand #googleshayari #instgram #gujaratishayari
Ruchit Valand
White #હકીકત બઘાની ઇચ્છાઓ પૂરી કરવા વાળાઓ ક્યારે પોતાની પણ ઈચ્છાઓ પૂરી કરીને જોવો.... જીવન જોખમમાં મૂકી ને પૈસા કમાવ છો તો ક્યારેક પોતાનાં પર પણ ખર્ચ કરીને જોવો... ✍️રૂચિત વાળંદ✍️ ©Ruchit Valand #writerruchitvaland #RuchitValand #life #હકીકત
#writerruchitvaland #RuchitValand #Life #હકીકત
read moreRuchit Valand
White #ખાનદાની કોને કહેવાય સારા કપડાં થી નહીં પણ સારા વિચારો થી માણસની માણસાઇ ઓળખાય છે... રૂપિયા થી તો ખાલી રંગ રૂપ નવાં દેખાઈ મિત્રો... બાકી ગરીબી માં પણ મેં લોકોને ખાનદાની વાપરતાં જોયાં છે... ✍️ રૂચિત વાળંદ ✍️ ©Ruchit Valand #writerruchitvaland #RuchitValand #instgram #fecbook #Google
#writerruchitvaland #RuchitValand #instgram #fecbook #Google
read moreRuchit Valand
White સારું જીવન જીવવા માટે હંમેશાં હસતું રહેવું બોઉ જરુરી છે... હસતાં મોંઢે જીવનના દરેક દુઃખ નું સમાધાન થઈ જાય છે... હસતાં રહો અને લોકોને હસાવતા રહો મિત્રો શુભ રાત્રી 😊😊🙌 ✍️R.v✍️ ©Ruchit Valand #writerruchitvaland #RuchitValand #instgram #fecbook #Google
#writerruchitvaland #RuchitValand #instgram #fecbook #Google
read moreRuchit Valand
BeHappy દુનિયા માં રહેલી સમસ્યાઓ થી નહીં... પણ આપણા આજુબાજુ રહેલાં રંગ બદલતા લોકો થી બચો...!! ©Ruchit Valand #beHappy #Holi #RuchitValand