Nojoto: Largest Storytelling Platform

Best Matrusmruti Shayari, Status, Quotes, Stories

Find the Best Matrusmruti Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about mat pooch ke kya haal hai mera tere aage, beta beta mat kar sasu beta mera hai, ye mat kaho khuda se meri muskile badi hai, main ye nahi kehti ki pyar mat karna, kisi ko itna bhi mat chaho,

  • 1 Followers
  • 6 Stories

vibrant.writer

#Matrusmruti #માતૃસ્મૃતી #pritliladabar #vibrant_writer #yqmotabhai #ગુજરાતી અણધાર્યો, અયોગ્ય, ઓચિંતો અનુભવ, અફર, અણગમતો, એકતરફા અનુભવ, એવી આવી અવદશા અમારી અવનિમાં આવ્યો આંગણે અરાજકતાનો અનુભવ.

read more
અણધાર્યો, અયોગ્ય, ઓચિંતો અનુભવ,
અફર, અણગમતો, એકતરફા અનુભવ,
એવી આવી અવદશા અમારી અવનિમાં
આવ્યો આંગણે અરાજકતાનો અનુભવ. #Matrusmruti #માતૃસ્મૃતી #pritliladabar #vibrant_writer  #yqmotabhai  #ગુજરાતી

અણધાર્યો, અયોગ્ય, ઓચિંતો અનુભવ,
અફર, અણગમતો, એકતરફા અનુભવ,
એવી આવી અવદશા અમારી અવનિમાં
આવ્યો આંગણે અરાજકતાનો અનુભવ.

vibrant.writer

सुबह तो होती है पर मेरी सुबह नहीं होती,
देखो तो मेरा सूरज सदा के लिए ढल गया। #Matrusmruti #માતૃસ્મૃતી #मातृस्मृती
#pritliladabar #vibrant_writer  #yqdidi  #yqhindi

vibrant.writer

#Matrusmruti #માતૃસ્મૃતી #pritliladabar #vibrant_writer #yqmotabhai #ગુજરાતી સવાર તો થાય છે પણ સવાર નથી પડતી જો ને મારો સૂરજ સદાય માટે ડૂબી ગયો..

read more
સવાર તો થાય છે પણ સવાર નથી પડતી
જો ને મારો સૂરજ સદાય માટે ડૂબી ગયો.. #Matrusmruti #માતૃસ્મૃતી #pritliladabar #vibrant_writer  #yqmotabhai  #ગુજરાતી

સવાર તો થાય છે પણ સવાર નથી પડતી
જો ને મારો સૂરજ સદાય માટે ડૂબી ગયો..

vibrant.writer

बखूबी निभाए है उसने अपने किरदार
पर  उन  में  मां  का  कोई सानी नहीं।
हर एक रिश्ते में लुटाया है प्यार बेशुमार,
पर मां की ममता सी कोई कहानी नहीं। #Matrusmruti #માતૃસ્મૃતી #मातृस्मृती
#pritliladabar #vibrant_writer  #yqdidi  #yqhindi

vibrant.writer

#Matrusmruti #માતૃસ્મૃતી Love you mom 😘😘 જેટલું જીવી પરમાર્થી થઈ જીવી, મારી મા મારો સારથી થઈ જીવી. ક્યાંય કશી ખોટ નથી વર્તવા દીધી, એ પરમાત્માની આરતી થઈ જીવી. #pritliladabar #vibrant_writer #yqmotabhai #ગુજરાતી

read more
જેટલું જીવી પરમાર્થી થઈ જીવી,
મારી મા મારો સારથી થઈ જીવી.
ક્યાંય કશી ખોટ નથી વર્તવા દીધી,
એ પરમાત્માની આરતી થઈ જીવી. #Matrusmruti #માતૃસ્મૃતી 
Love you mom 😘😘
જેટલું જીવી પરમાર્થી થઈ જીવી,
મારી મા મારો સારથી થઈ જીવી.
ક્યાંય કશી ખોટ નથી વર્તવા દીધી,
એ પરમાત્માની આરતી થઈ જીવી.
#pritliladabar #vibrant_writer  #yqmotabhai  #ગુજરાતી

vibrant.writer

#Matrusmruti #માતૃસ્મૃતી #pritliladabar #vibrant_writer #yqmotabhai #ગુજરાતી

read more
આંખોની સામે નથી તો એને મૃત માની લઉં ?
માતા સદાય મારા હૃદયમાં પ્રેમ બની ધબકશે. #Matrusmruti #માતૃસ્મૃતી #pritliladabar #vibrant_writer  #yqmotabhai  #ગુજરાતી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile