Find the Best રૂઢીપ્રયોગ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
purvi Shah
રાખજે ભાવ સમર્પણ નો સદા તું ઝંખના માં... 🌸 ये हेश्टेग कभी ना हटाएं... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #gujaratiwriters_હાઈકુ_ઝંખના
purvi Shah
લાવી છે તક, સપનાં સાકારની આવી પરોઢ.... Thanks Known Stranger bhai 4 poke me ये हेश्टेग कभी ना हटाएं... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #gujaratiwriters_હાઈકુ_પરોઢ ઊપર આપેલા ચિત્ર ને આપના સુંદર શબ્દો થી સજાવવા વિનંતી.
Nitesh Prajapati
જો કરીશ ફરિયાદ મને, તો શાંતિ થી સાંભળીશ હું, સમજી ને તારા શબ્દોને, યોગ્ય દિલાસો આપીશ હું, સાથે વાયદો આપીશ કે, ભવિષ્યમાં ફરિયાદ કરવાનો, મોકો હું તને આપીશ નહીં. ये हेश्टेग कभी ना हटाएं... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #gujaratiwriters_તારી_ફરિયાદ... ઊપર આપેલા ચિત્ર ને આપના સુંદર શબ્દો થી સજાવવા વિનંતી. ऊपर दिए गए चित्र को आपके सुंदर शब्दों से सजाने के लिए विनती है ।
Nitesh Prajapati
મારું બેજાન હ્રદય, જોઈ તુજને, ધબકે ફરી. ये हेश्टेग कभी ना हटाएं... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #gujaratiwriters_હાઈકુ_પર્ણ ઊપર આપેલા ચિત્ર ને આપના સુંદર શબ્દો થી સજાવવા વિનંતી.
Nitesh Prajapati
નિખાલસ એ, મનડા નું સુકુન, એક જ હાસ્ય. ये हेश्टेग कभी ना हटाएं... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #gujaratiwriters_એક_જ_સ્મિત ઊપર આપેલા ચિત્ર ને આપના સુંદર શબ્દો થી સજાવવા વિનંતી. ऊपर दिए गए चित्र को आपके सुंदर शब्दों से सजाने के लिए विनती है ।
Nitesh Prajapati
સુંદરતાની સમજ, જો રૂપથી આકશો તો છેતરાઈ જશો, સુંદરતાની સાચી સમજ, તેની અંદર રહેલા, સુંદર હૃદયથી આકશો, તો જાણી શકશો સાચી સુંદરતા. ये हेश्टेग कभी ना हटाएं... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #gujaratiwriters_સુંદરતા_ની_સમજ ઊપર આપેલા ચિત્ર ને આપના સુંદર શબ્દો થી સજાવવા વિનંતી. ऊपर दिए गए चित्र को आपके सुंदर शब्दों से सजाने के लिए विनती है ।
Nitesh Prajapati
સંસ્કાર આપે, પરિચય પાત્રનો, એ માનવતા. ये हेश्टेग कभी ना हटाएं... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #gujaratiwriters_હાઈકુ_પરિચય ઊપર આપેલા ચિત્ર ને આપના સુંદર શબ્દો થી સજાવવા વિનંતી.
Nitesh Prajapati
પલકો ભીની કરી, હૈયાનો સૂર્ય, આથમી ગયો. ये हेश्टेग कभी ना हटाएं... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #gujaratiwriters_હાઈકુ_ઉજાસ ઊપર આપેલા ચિત્ર ને આપના સુંદર શબ્દો થી સજાવવા વિનંતી.
Nitesh Prajapati
અંધશ્રદ્ધા, કરે દૂર, જાગૃત , પરમપિતા. ये हेश्टेग कभी ना हटाएं... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #gujaratiwriters_હાઈકુ_દેવતા ઊપર આપેલા ચિત્ર ને આપના સુંદર શબ્દો થી સજાવવા વિનંતી.
Nitesh Prajapati
આટલું વ્હાલ મળશે, મને મારા શબ્દોથી, એ મને ખબર જ ન હતી, મારા શબ્દો કરતાં પણ વધારે, મારા વાંચનાર મિત્રો મારા શબ્દોને, આટલા આવકારશે, એ મને ખબર જ ન હતી. ये हेश्टेग कभी ना हटाएं... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #gujaratiwriters_આટલું_વ્હાલ ઊપર આપેલા ચિત્ર ને આપના સુંદર શબ્દો થી સજાવવા વિનંતી. ऊपर दिए गए चित्र को आपके सुंदर शब्दों से सजाने के लिए विनती है ।