Nojoto: Largest Storytelling Platform

Best GujaratiwriterS307 Shayari, Status, Quotes, Stories

Find the Best GujaratiwriterS307 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujar to jayegi tere, gujarati poem on love, kya batau uske sath waqt gujara bahut hai mere dil ka katil he sahi par pyara bahut hai shairy in hindi, love heart status gujarati shayri 0, samai gujar raha hai shayri in words 0,

  • 1 Followers
  • 1 Stories

Darsh

જિંદગી પળેપળ કંઇક શીખવતી જ હોય છે આપણે તો બસ તૈયાર જ રહેવાનું..... તો આજે એજ વિષય પર એક નાનકડો લેખ... 🛎 કોલેબ કર્યા બાદ કમેન્ટ માં ડન લખવાનું નાં ભુલતા મિત્રો #YourQuoteAndMine #gujarati #ગુજરાતી #Climbing #yqgujrati #GujaratiwriterS307

read more
ટોચ પર પહોંચો કે ના પહોંચો સફર શરૂ તો કરાવી જાય છે ને
એક- એક ઘસરકો તકેદારી નાં પગલાંની કિંમત સમજાવી જાય છે ને
સર કરો જ્યારે ટોચ મહેનત અને સંઘર્ષ ની મિઠાસ ચખાડી જાય છે ને

 જિંદગી પળેપળ કંઇક શીખવતી જ હોય છે
આપણે તો બસ તૈયાર જ રહેવાનું.....


તો આજે એજ વિષય પર એક નાનકડો લેખ...


🛎 કોલેબ કર્યા બાદ કમેન્ટ માં ડન લખવાનું નાં ભુલતા મિત્રો


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile