Nojoto: Largest Storytelling Platform

Best જીવનડાયરી Shayari, Status, Quotes, Stories

Find the Best જીવનડાયરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 621 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો quotes on love inspirational quotes

read more
#જીવનડાયરી
સાંજે સથવારો વારુ પાણીનો,
પરોઢિયે તારી સાથે શિરાવવું છે,
મધ્યાને ખાટુંડી છાસને રોટલા,
તારા ખોળે 'વિસામો' ખાવો છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો  quotes on love inspirational quotes

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
કરે કંકાસ અને ભારે વનવાસ,
માણસ પોતાની જાતનો પોતે જ દુશ્મન.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#વિસામો #જીવનડાયરી

read more
#જીવનડાયરી
લખવાને સાંજ મળે,
જો તારો સાથ મળે.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #વિસામો #જીવનડાયરી

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
મોટા થયા પછી કોઈ ને બંધાવું નથી ગમતું,
છતાં જીવન એવું છે કે નથી છૂટી શકાતું.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#માં #વિસામો #જીવનડાયરી

read more
#જીવનડાયરી
(તો શું?)
હોય મુંજાતી માં તો શું?
એની પાસે ન હોય પૈસા તો શું?
માં ના નામે બધું લેવાય,
પણ માં ને જ કામ ન આવે તો શું?
માં ઘરમાં જ રહે બારે ન જવાય,
પોતે બધા મન થાય ત્યાં રખડે તો શું?
પોતાના સગાને ત્યાં જાય તો ખાલી હાથે,
ભાઈ બંધ સાથે જાય તો બેંકના કાર્ડ સાથે તો શું?
રોવે ચોધાર આંસુ છતી ગાડીઓ ને પૈસા હોવા છતાં,
એક મહિને પાંચ હજાર એ જનેતાને ન આપે તો શું?
માં એ કહ્યું કે જો આ તારા મામા છે બેટા,
પણ મામા ને પણ મામા બનાવે તો શું?

©વિસામો (હિમાંશુ વઘારીયા) #માં #વિસામો #જીવનડાયરી

વિસામો (હિમાંશુ વઘારીયા)

read more
#જીવનડાયરી
જીવવા માટે બીજા પર આધાર રાખવો જ પડે છે, 
માણસ પ્રકૃતિ વગર જીવી જ નથી શકતો

©વિસામો (હિમાંશુ વઘારીયા)

વિસામો (હિમાંશુ વઘારીયા)

#માં #જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
ઘરની ચાર દીવાલમાં જ ઉજવી દિવાળી, 
પૂરા પરિવારની હાજરી હોવા છતાં એકલી ઉજવી દિવાળી.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #માં #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
તહેવારમાં લોકો સહુ સાથે હોય છે,
હાલ તો વહેમમાં અને ઘેનમાં હોય છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
મુલાકાતોમાં મળી જવાનું,
રૂબરૂ કોઈ વાયદા ન કરવા,
હૃદયે જો ભટકે વારેવારે,
ઉભા ન રહેવું ને નીકળી જવાનું.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી #વિસામો

read more
#જીવનડાયરી
હતી ભીડ રસ્તે ને બજારમાં પણ મબલખ,
વૃદ્ધાશ્રમો ને ઘર એકલાં અને ખાલી.

©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
loader
Home
Explore
Events
Notification
Profile