Find the Best જીવનડાયરીસામોયરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી (ટકોર) ધિક્કાર છે તારી જિંદગી ઉપર, કે તને તારી માં ના વાંક દેખાય છે? જે ભૂલો તારી એના પાલવમાં સંતાય છે, આજ તને એના જ વાંક દેખાય છે? દુનિયામાં આપણે માં થકી આવ્યા અને એના જ વાંક આપણને દેખાય એના થી દુઃખદ બીજું કંઈ નથી. અરે માં નથી પોહચી શકતી તો તું મદદ કરી દે, એના હાથ થાકી ગયા છે તો તું એના હાથ બની જા 🙏🏻 પણ આમ એના વાંક ન કાઢ. #માં #જનેતા #mother #life #જીવનડાયરીસામોયરી
દુનિયામાં આપણે માં થકી આવ્યા અને એના જ વાંક આપણને દેખાય એના થી દુઃખદ બીજું કંઈ નથી. અરે માં નથી પોહચી શકતી તો તું મદદ કરી દે, એના હાથ થાકી ગયા છે તો તું એના હાથ બની જા 🙏🏻 પણ આમ એના વાંક ન કાઢ. #માં #જનેતા #Mother life #જીવનડાયરીસામોયરી
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited