Nojoto: Largest Storytelling Platform

Best જીવનની_સાચી_ઓળખણ Shayari, Status, Quotes, Stories

Find the Best જીવનની_સાચી_ઓળખણ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

Nidhi Adhyaru

#જીવનની_સાચી_ઓળખણ #yqmotabhai #yqdidi #yqbaba

read more
બધુ મરજી મુજબ  થાય  
તો જીવવાની શુ મજા છે.
કયારેક  કંઇક ન ધારેલુ મળે 
તેને પામવાની  મજા છે.
કયારેક  મળેલુ પણ ચાલ્યુ  જાય
ત્યારે જતુ કરવાની  મજા છે.
દરેક  પરિસ્થિતિ  મા જીંદગી  જીવવાની  મજા છે. #જીવનની_સાચી_ઓળખણ #yqmotabhai #yqdidi #yqbaba

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile