Find the Best ભારતીય_સેના Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
વેદાંત પટ્ટણી
આજકાલ વાતાવરણમાં પણ મુંજારો વર્તાય છે લાગે છે ક્યાંકથી માં ના નિ:શાસા વર્તાય છે એ કેમ ભુલાય છે.?? ચોક્કસ કોઈક એ હુતાત્મા નો જીવ માટે પોસ્ટ રેડાય છે તો ક્યાંક રક્ષકોના રક્ષણની ખોટ વર્તાય છે એ કેમ ભુલાય છે...??? બસ એજ ભૂલ છે કે એલોકો આપણને મનોરંજન નથી આપી શકતા, પણ એ જ લોકો ને કારણે આપણે હસતા રહીએ છીએ એ કેમ ભુલાય છે??? #ભારતીય_સેના #શહીદોને_નમન #secondquote #sahidon_ko_naman
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited