Find the Best અંતરની_વાતો_અનંત_સાથે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Siddharth Rajgor 'અનંત'
જીવનમાં એક સમય એવો આવે છે કે, તમને ના તો સબંધોમાં કોઈ રસ રહે છે ના તો જીવનના પ્રસંગોને માણવામાં...એ બધાં જ મોહથી ભયમુક્ત થઈ જાય છે.. ધ્યેય પાછળ સર્વસ્વ હોમી દેવા છતાં વારંવાર મળતી નિષ્ફળતા એ પછી સબંધોમાં હોય કે ઉજ્જવળ ભવિષ્યની માટે કારકિર્દીની બાબત હોય કે પછી વ્યક્તિને ઓળખવામાં હોય ...પણ એ નિષ્ફળતા માણસને હતાશા તરફ દોરી જાય છે, એક ઉમદા વ્યક્તિત્વનું કુંપણ ઊગતા જ કરમાઈ જાય છે પછી તે વ્યક્તિમાં ન તો સંવેદનશીલતા નો છાંટો વધે છે ન તો કોઈ લાગણીનો લગાવ....બસ વધે છે તો ફક્ત ભૂતકાળમાં મળેલી થોડીક પ્રશંસા થોડાક આઘાત અને થોડાક ભ્રામક સપનાઓ... #અંતરની_વાતો_અનંત_સાથે — સિદ્ધાર્થ રાજગોર ‘અનંત’ ©Siddharth Rajgor 'અનંત' #kitaabein #quotes #OpinionandThought
#kitaabein #Quotes #OpinionandThought
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited