Nojoto: Largest Storytelling Platform

Best સમજ Shayari, Status, Quotes, Stories

Find the Best સમજ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સમજદાર meaning english, સમજુ બકરી ની વાર્તા, સમજદાર નહીં, સમજાય એને વંદન, સમજાય તેને વંદન,

  • 13 Followers
  • 28 Stories
    PopularLatestVideo

વિસામો (હિમાંશુ વઘારીયા)

ગુસ્સાનો પર્યાય નથી હોતો, સમજ એમાં જ છે કે થોભી જવું, જવા દેવું, જતું કરવું, ગુસ્સો વેડફી ન નાખવો #ગુસ્સો #જીવનડાયરી #વિસામો #પ્રેમ #સમજ

read more
#જીવનડાયરી
ગુસ્સો આવે તો ક્યાં જવું?
કારણ હોય સામે તો ક્યાં જવું?
થોડી ક્ષણો થોભી જવું?
કે ત્યાંથી આગળ વધી જવું?
પ્રત્યુતર ન આપવો સામે?
કે ગુસ્સો પી જવો એની સામે?
જીતવું એ ગુસ્સા સામે?
કે બમણાં વેગથી ઠાલવી દેવો?
ચૂપ ચાપ બેસી જવું?
કે મસ્તક નીચું કરી જવું?
ગુસ્સો આવે તો ક્યાં જવું?
કારણ હોય સામે તો ક્યાં જવું?

©વિસામો (હિમાંશુ વઘારીયા) ગુસ્સાનો પર્યાય નથી હોતો, સમજ એમાં જ છે કે થોભી જવું, જવા દેવું, જતું કરવું, ગુસ્સો વેડફી ન નાખવો

#ગુસ્સો #જીવનડાયરી #વિસામો #પ્રેમ #સમજ

Quotes of Adi

#સત્ય #અસત્ય #સુખ #દુઃખ #જીવન #સમજ #સંતોષ #શાંતિ

read more
ખરા કે ખોટા ની કોઈ વ્યાખ્યા નથી હોતી,
જે સમજે છે આ વાત 
એને કોઈ સમસ્યા નથી હોતી. #સત્ય  #અસત્ય  #સુખ  #દુઃખ  #જીવન #સમજ  #સંતોષ  #શાંતિ

tr. Madhav Patel

#તારી_અને_મારી_વાતો #સમજ #Sanmann

read more
देश की सीमा पर तैनात, પ્રેમ દેશ, પરિવાર,મિત્રો અને કોઈક ખાસ માટે હોવો જોઇએ

©tr. Madhav Patel #તારી_અને_મારી_વાતો 
#સમજ
#Sanmann

tr. Madhav Patel

#સમજ તારી_ અને મારી_ વાતો #Books #Life_experience

read more
સમજદારી એજ જીવન જીવવાની કળા છે.

©tr. Madhav Patel #સમજ
તારી_ અને મારી_ વાતો
#Books

tr. Madhav Patel

#મહાકાલ #સમજ #તારી અને મારી વાતો

read more
મહાદેવ વાણી
જ્યારે કોઈ છે ત્યારે હું નથી.
              પણ 
જ્યારે કોઈ નહી હોય ત્યારે હું જ છું.

શુભ સવાર
જય હિંદ
જય શ્રી મહાકાલ

©tr. Madhav Patel #મહાકાલ
#સમજ
#તારી અને મારી વાતો

tr. Madhav Patel

#સમજ #વિચાર

read more
સમજ  મુજબ જીવવું 
પછી 
સમાજ  મુજબ જીવવું
  
જય શ્રી મહાકાલ #સમજ

Ruchit Valand

#સમજ

`હારને જીત સમજ્યો જીંદગી ને ગીત સમજ્યો, ચોપડીના પન્ના ઓ માંથી શીખીને જીંદગી ને નસીબ સમજ્યો, જીંદગી બોઉજ સહેલી છે, જીતીને દુનિયા આખી હારને જીત સમજ્યો,

        ✍રૂચિત વાળંદ✍ #depression

Damyanti Ashani✍️

#ગઝલ #છંદ.#સમજ #ગાલગાગા×3

read more
મૌનને નબળાઈ ન સમજ! સમજણ સમજ,
ખંત વગર જ તંત ને તું વળગણ સમજ.

બસ તમે ખાંસ્યા કરો છો કારણ વગર?!
યુગ બદલ્યો! લાજને તું ભારણ સમજ. (લાજ=ઘૂંઘટ)

હોય આકસ્મિક જ અવમૂલ્યન સઘળું,
આ જગતને લેણદેણનું કારણ સમજ. 

ભેદરેખા છે, રહેશે! બોલવા દે 
શબ્દને તું શબ્દવેધી મારણ સમજ!

આવક વધે એ તમે કાલે ઉધારો?
આયખાંના ચોપડે એ તારણ સમજ.

~Damyanti Ashani #ગઝલ #છંદ.#સમજ #ગાલગાગા×3

Rina Variya

Number, Matrix ને Discrete ની માયા..
એમાં વળી કોઈ ગણિતજ્ઞ ના સમાયા..
કરતા જઈએ Algebra નાં Asumption.,
એમાં પણ Contradiction લાયા...
શું કરવું આ Theorems નું..,
એ સમજ સમજ માં M. sc માં આયા...
Real ને વળી મજા લેવી તી...
તો સાથે Exersice ના ગુણ ગાયા..
કોણ જાણે શું Proof છે Life ની.,
પણ  અંતે તો Mathematician જ કહેવાયા....

RUSS

CRAZY IN LOVE😍

read more
પ્રેમ મા...
શું કરું એ સમજ નથી પડતી 
અને જયારે સમજણ પડી
ત્યારે શું કરવું એ સમજ ના પડી..😊 CRAZY IN LOVE😍
loader
Home
Explore
Events
Notification
Profile