Nojoto: Largest Storytelling Platform

Best akshaya_tritiya_2024 Shayari, Status, Quotes, Stories

Find the Best akshaya_tritiya_2024 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about akshaya tritiya quotes in english, akshaya tritiya wishes quotes, akshaya tritiya quotes, happy akshaya tritiya photo, akshaya tritiya hindi wishes,

  • 488 Followers
  • 540 Stories

alka mishra

Rohini Singh

Bhavna Bhatt

#akshaya_tritiya_2024 મા આવો... nojoto❤ #કવિતા

read more
White *મા આવો* ૧૬-૫-૨૦૨૪

ઓ ચેહર મા આવો રે, ભક્તો પોકારે,
માવડી વાયુવેગે આવો, સેવકો પોકારે.

આ ક્ષણે ક્ષણ લાગે બહું વસમી રે,
ઓ ચેહર મા બાળકો પોકાર પાડે રે.

તન,મન, ધન ધર્યું છે તવ ચરણે રે,
ભાવના પ્રેમ પુષ્પો લાવ્યા છીએ રે.

આવોને  ચેહર મા ઉભાં છે દ્ધારે રે,
આતમ જ્યોત જલાવી દીધી છે રે.

ચેહર મા તવ કૃપા વિના અધૂરું છે રે,
ભક્તિ કરી ભલી ભાતથી જાગો રે.

આવ્યાં આશા ભર્યા તવ આશરે રે,
  માવડી તું તો દયાનો સાગર છે રે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #akshaya_tritiya_2024 મા આવો... #nojoto❤

KRISHNA

Manju

Sumit Sharma

Amulu Kutti

Kumar.Satyajit

Deep Chand

KRISHNA

loader
Home
Explore
Events
Notification
Profile