Find the Best વિસામો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutવિસામો meaning in hindi, વિસામો translate in english, વિસામો meaning in marathi, વિસામો translation, વિસામો meaning,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી મોટા થયા પછી કોઈ ને બંધાવું નથી ગમતું, છતાં જીવન એવું છે કે નથી છૂટી શકાતું. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી (તો શું?) હોય મુંજાતી માં તો શું? એની પાસે ન હોય પૈસા તો શું? માં ના નામે બધું લેવાય, પણ માં ને જ કામ ન આવે તો શું? માં ઘરમાં જ રહે બારે ન જવાય, પોતે બધા મન થાય ત્યાં રખડે તો શું? પોતાના સગાને ત્યાં જાય તો ખાલી હાથે, ભાઈ બંધ સાથે જાય તો બેંકના કાર્ડ સાથે તો શું? રોવે ચોધાર આંસુ છતી ગાડીઓ ને પૈસા હોવા છતાં, એક મહિને પાંચ હજાર એ જનેતાને ન આપે તો શું? માં એ કહ્યું કે જો આ તારા મામા છે બેટા, પણ મામા ને પણ મામા બનાવે તો શું? ©વિસામો (હિમાંશુ વઘારીયા) #માં #વિસામો #જીવનડાયરી
#માં #વિસામો #જીવનડાયરી
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી ઘરની ચાર દીવાલમાં જ ઉજવી દિવાળી, પૂરા પરિવારની હાજરી હોવા છતાં એકલી ઉજવી દિવાળી. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #માં #જીવનડાયરી #વિસામો
#માં #જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી તહેવારમાં લોકો સહુ સાથે હોય છે, હાલ તો વહેમમાં અને ઘેનમાં હોય છે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી મુલાકાતોમાં મળી જવાનું, રૂબરૂ કોઈ વાયદા ન કરવા, હૃદયે જો ભટકે વારેવારે, ઉભા ન રહેવું ને નીકળી જવાનું. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી હતી ભીડ રસ્તે ને બજારમાં પણ મબલખ, વૃદ્ધાશ્રમો ને ઘર એકલાં અને ખાલી. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી પસંદગી બને અને બગડે, લોકો ખુદ ને જ નડે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી જીવી લ્યો આ આવજો અને વાતાવરણમાં, કાલે કોઈ પ્રેમથી બોલાવશે કે રાખશે નહિ. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી જન્મદેનારી જીવી જાય જિંદગી, એવું વર્તન અને સ્વભાવ રાખવો. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી ગમ્મત, ગુલાલ અને ગેરસમજ, નિર્ભર હોય આપણી સમજ પર ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read more