Nojoto: Largest Storytelling Platform

Best નામ Shayari, Status, Quotes, Stories

Find the Best નામ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutનામાવલી ગુજરાતી pdf, નામાવલી, નામનો અર્થ, નામાવલી અર્થ સાથે, રાશી નામ,

  • 56 Followers
  • 67 Stories

Namrata Ni Notification

#Name #નામ તારું

read more

srushti pandya

#નામ#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba

read more
બદનામ દુનિયાનું હું નામ વગરનું ફુલ
ઉગી નીકળું તો શૂળ
ને
કચડાઈ ગયું તો ધૂળ... #નામ#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba

JAGRUTI TANNA

#નામ

read more
દરેક સંબંધમાં નામ હોવું ક્યાં જરૂરી છે?
બસ લાગણીઓનું સરનામું હોવું જરૂરી છે.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #નામ

Nita Patel Tundaya Naval

રચના :- નામ એનું ... સૂર્ય ઉગે રોજ પાછો ડૂબવા, ને ફરી આવે ધરાને ચુંમવા. નામ અેનું ક્યાં લખ્યું તકદીરમાં? નીક્ળ્યો હું એ હથેળી શોધવા.

read more

noble_knight_suresh

#પ્રેમી

read more
પ્રેમી જિંદગી ભર યાદો ના જામ પીધા છે,
હર યાદો માં તમારા નામ લીધા છે,
તમે કહો છો ભૂલી જજો અમને, પણ
અમે તો અમારા શ્વાસ તમારે નામ કીધા છે…… #પ્રેમી

Vibrant Writer

અંધારા જીવનમાં દીવો કરી જાય એનું જ નામ તો #દીકરી મારા ભાઈ. © Vibrant_writer મા-બાપની સેવાથી સંત થઈ જાય, એનું જ નામ તો #દીકરો મારા ભાઈ. © Vibrant_writer

read more
દીકરી   અંધારા જીવનમાં દીવો કરી જાય
એનું જ નામ તો દીકરી મારા ભાઈ.
© Vibrant_writer 





 મા-બાપની સેવાથી  સંત થઈ જાય, 
એનું જ નામ તો દીકરો મારા ભાઈ.
© Vibrant_writer અંધારા જીવનમાં દીવો કરી જાય
એનું જ નામ તો #દીકરી મારા ભાઈ.
© Vibrant_writer 

 મા-બાપની સેવાથી  સંત થઈ જાય, 
એનું જ નામ તો #દીકરો મારા ભાઈ.
© Vibrant_writer

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile