Nojoto: Largest Storytelling Platform

Best TarimariVato Shayari, Status, Quotes, Stories

Find the Best TarimariVato Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about dil ni vato shayari gujarati, dil ni vato shayari, dil ni vato instagram, dil ni vato song download, dil ni vato gujarati geet,

  • 5 Followers
  • 17 Stories

vibrant.writer

Long distance relationships. #with_priyal Soulful relationsship #vibrant_writer . . . . #Prem #YourQuoteAndMine #TarimariVato

read more
સાંભળ..
તારા મારા વચ્ચે અંતર હોય ખરું?
આ તો સમય ને સંજોગોની વાત છે.
દરેક ક્ષણ મરવું તો દરેક ક્ષણ જીવાય,
આ તો પ્રેમની પરિભાષાની વાત છે. Long distance relationships.
#with_priyal
Soulful relationsship
#vibrant_writer
.
.
.
.

vibrant.writer

અનંત સુધીનો સંગાથ. #with_priyal તારો સાથ એ જ જીવંતતા #vibrant_writer . . #kavita #YourQuoteAndMine #yqmotabhai #yqgujarati #TarimariVato #sangath

read more
@vibrant.writer

તારૂં ના હોવું ના હોવું ક્યાં છે,
તું હૈયામાં ધડકન થઈ ધડકે છે. અનંત સુધીનો સંગાથ.
#with_priyal
તારો સાથ એ જ જીવંતતા 
#vibrant_writer
.
 
.

vibrant.writer

આજે નહીં તો કાલે, આગળ વધવું પડશે, વધી જવું જોઈએ! #with_priyal સામેનું પાત્ર કચરો હોય તો જરૂરથી વધી જાઓ આગળ, પણ.. #vibrant_writer . . . #intezaar #safar #YourQuoteAndMine #TarimariVato

read more
@vibrant.writer


મહેસૂસ  થાય  જો  વ્યક્તિ  આત્મા સુધી,
તેની  ઊર્જાને અનુભવીને રાહ તો જોવાય. આજે નહીં તો કાલે, આગળ વધવું પડશે, વધી જવું જોઈએ!
#with_priyal
સામેનું પાત્ર કચરો હોય તો જરૂરથી વધી જાઓ આગળ, પણ.. 
#vibrant_writer

.
.
.

vibrant.writer

તમે કર્યો છે કોઈ દિવસ આવો પ્રવાસ? #Collab #with_priyal કર્યો છે ને કરવાવાળા જોયા પણ છે.😄 #Collab #with_priyal . . . . #safar #YourQuoteAndMine #TarimariVato

read more


તારા સફરના થાકને પળમાં હવા કરું,
કે તને બાથમાં ભરી કલાકો બેસી રહું. તમે કર્યો છે કોઈ દિવસ આવો પ્રવાસ?
#collab #with_priyal
કર્યો છે ને કરવાવાળા જોયા પણ છે.😄
#collab #with_priyal
.
.
.
.

vibrant.writer

@vibrant.writer


એની હાજરીથી જ હૃદય ગદગદીત થઈ જાય,
એના હોવાનો અહેસાસ મને જીવંત કરી જાય. Tag that beautiful.
#collab #with_priyal
#vibrant_writer
.
.
.
.
.

vibrant.writer

બીજું હું શું કરી શકું? #Collab #with_priyal તું બધું જ કરી શકે.. #vibrant_writer . . . #YourQuoteAndMine #TarimariVato

read more
©vibrant writer


થોડી હિંમત કરી હોત જો મારી ચાહમાં,
આયખું  સાથે  વિતાવતા  પ્રેમની રાહમાં. બીજું હું શું કરી શકું?
#collab #with_priyal
તું બધું જ કરી શકે..
#vibrant_writer
.
.
.

vibrant.writer

યાદ છે? #Collab #with_priyal યાદ એ રાખે જે ક્યારેય ભૂલ્યું હોય. ©Vibrantwriter તને ન આપેલાં પત્રોમાંથી. . . . #Yaad #YourQuoteAndMine #vibrant_writer #TarimariVato

read more
©vibrant writer

યાદ છે આંખો પણ અને ભૂલ પણ,
પાંખો ખીલવી પાંજરે પુરવાની ભૂલ. યાદ છે?
#collab #with_priyal
યાદ એ રાખે જે ક્યારેય ભૂલ્યું હોય. 
©Vibrantwriter
તને ન આપેલાં પત્રોમાંથી.
.
.
.

vibrant.writer

બીજું તું કહે એ આપું. #Collab #with_priyal જી તારા સિવાય બીજું કશું ના જોઈએ ©Vibrant writer ✍️ . . . . #YourQuoteAndMine #Bhet #vibrant_writer #TarimariVato

read more
©Vibrant writer


ચાંદ તારાની મને ક્યાં જરૂર છે..
તું જ મારો ચાંદ ને તું જ તારલાં.. બીજું તું કહે એ આપું.
#collab #with_priyal જી
તારા સિવાય બીજું કશું ના જોઈએ
©Vibrant writer ✍️
.
.
.
.

vibrant.writer

આટલી તકલીફ શેની? #Collab #with_priyal ji સમજદારી છે. ©Vibrant writer ✍️ . . . . #Prem #YourQuoteAndMine #vibrant_writer #TarimariVato

read more
©vibrantwriter

તું લખ મારા વિશે, 
મને ઉજાગર ના કર,
તકલીફ તને થશે, 
ટૂંકમાં મને થશે. આટલી તકલીફ શેની?
#collab #with_priyal ji
સમજદારી છે.
©Vibrant writer ✍️
.
.
.
.

Thodik tari thodik mari vato

loader
Home
Explore
Events
Notification
Profile