Nojoto: Largest Storytelling Platform

Best જય Shayari, Status, Quotes, Stories

Find the Best જય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutજય પરમાત્મા આરતી, જય માતાજી, જય જલારામ, જય શ્રી કૃષ્ણ, જય જગદીશ હરે આરતી,

  • 47 Followers
  • 60 Stories

Mahesh Vaghela

#જય શ્રી રામ 🌹🙏🌹

read more

Mahesh Vaghela

#જય શ્રી રાધે રાધે ક્રિષ્ના

read more

Mahesh Vaghela

#જય શ્રી ક્રિષ્ના

read more

Mahesh Vaghela

#જય અંબે

read more

Thakor

#જય માતાજી #

read more

vipul mali

#અનુભવના ઓટલેથી #જય શ્રી રામ 🙏 #krishna_flute

read more

Anita Prajapati10

#સરદાર ભાઈ પટેલ #જય જય ગરવી ગુજરાત

read more
ચંદ્ર તો અમુક દિવસ જ
અજવાળું આપે છે,
અમારા સરદાર ભાઈ પટેલ 
તો કંઈ પેઢીઓ ને ઉજાગર
કરી ગયા છે...
જય જય ગરવી ગુજરાત
🙏સત્ સત્ વંદન🙏

હું રિયાંશ ફ્રોમ પુના..

©Anita Prajapati10 #સરદાર ભાઈ પટેલ

#જય જય ગરવી ગુજરાત

jiya(urmi)chauhan

#ક્યાં છે.. ???

read more
જીવી શકીયે આપણે એવી જિંદગી અહીંયા ક્યાં છે... 
અહીંયા તો બસ તારું ને મારું છે.... 
આપણું ક્યાં છે... 
સવાર થતા લોકો થઈ જય પોતાના કામોમાં વ્યસ્ત, સાંજ ઢાળતાંજ થઈ જય અંધારા માં ગુમ... 
અહીંયા ઓળખી શકે એક બીજાને કોઈ એવી રોશની ક્યાં છે... 
સબંધો શોધવા નીકળે છે લોકો ખોટ અને ઢોંગ લઈને...  આવા સબંધો માં આજે વફાદારી અને ત્યાગ ક્યાં છે.. 
જોયા છે મેં અમન અને શાંતિ ના સંદેશ પાઠવનારો ને.... 
એને એક વાર તો પૂછો તમારા મન  માં શાંતિ ક્યાં છે....? #ક્યાં છે.. 
???

Naranji Jadeja

read more
ગિરિરાજ

જય જય ગરવો ગિરિરાજ ગીરનાર, 
તુજ પર વસે ગુરૂદત્ત દાતાર.

જય જય ગિરિરાજ ગોવર્ધન, 
આશરો માંગે  આજ તારો દેવકીનંદન.

જય જય ગિરિરાજ હિમાલય, 
વંદન તુંજ ચરણોમાં શિવ શિવાલય.

જય જય ગિરિરાજ મેરુ, 
દેવ દાનવ અને શે‌ષનાગ ભરે તારો પહેરું.

નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile