Nojoto: Largest Storytelling Platform

Best પાનખર Shayari, Status, Quotes, Stories

Find the Best પાનખર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પાનખર ઋતુ translate in english, પાનખર ઋતુ ક્યારે આવે, પાનખર કવિતા, પાનખર શાયરી, પાનખર ઋતુ નિબંધ,

  • 11 Followers
  • 13 Stories
    PopularLatestVideo

Nathalal Gokalbhai

#Pattiyan #પાનખર #શાયરી

read more
mute video

hirpara amit

#વસંત #પાનખર #વિલાસ#વિરહ #YourQuoteAndMine Collaborating with Sheetal Sadiya

read more
એ પાનખર સમી જિંદગી મારી, વસંત નો માર્ગ તારાથી.
ખાલી આજેય એ પ્રેમ ભરી વનરાય, ઝંખે શ્વાસ હરપળ તારી હાજરી  #વસંત #પાનખર #વિલાસ#વિરહ  #YourQuoteAndMine
Collaborating with Sheetal Sadiya

hirpara amit

#વસંત #પાનખર #વિલાસ#વિરહ #YourQuoteAndMine Collaborating with Sheetal Sadiya

read more
કોણ રાખી શક્યું પાનખર ને દૂર અને વસંત ને હાથની રેખામાં. 
પાનખર આવી તુજ જીવનમાં તો પછી વસંત ક્યાં હતી મારી હાથ ની રેખામાં.
 #વસંત #પાનખર #વિલાસ#વિરહ  #YourQuoteAndMine
Collaborating with  Sheetal Sadiya

મસ્તાન

#વસંત #પાનખર #વિલાસ#વિરહ #YourQuoteAndMine Collaborating with Sheetal Sadiya

read more
પાનખર માં તુ અહમને ખેરવી નાખજે, 
હું એ અહમ ની તાપણી સળગાવીશ 
ને મિલનના એ સંવાદો થી ફરી વસંત લાવીશ.....  #વસંત #પાનખર #વિલાસ#વિરહ  #YourQuoteAndMine
Collaborating with Sheetal Sadiya

Parth kapadiya

#વસંત #પાનખર #પાનખર_નો_પ્રેમ_વસંત #વસંત_પાનખર

read more
વસંતની અપેક્ષા નથી રાખતો !
પાનખરમાં આનંદ મળે છે હવે 
 #વસંત #પાનખર #પાનખર_નો_પ્રેમ_વસંત #વસંત_પાનખર

Raju Lathiya

#પાનખર #Tu #Dil #pyaar #Shayari 143

read more
તૂટેલા દિલને હું બરાબર જાણું છું,
એટલે તો પાનખરને મનભરીને માણું છું

©Raju Lathiya #Nojoto #પાનખર #Tu #Dil #pyaar #Shayari #143

Taru Mistry

#હૂંફ #લાગણી#પાનખર#ગુજરાતી સાહિત્ય #thought

read more
આપીને લાગણીઓની હૂંફ ઉછેર્યા હતાં, જે નાજુક છોડ,
વટવૃક્ષ થતાં એજ પાનખરે લાગણી અમારી સુકવી ગયાં.

તરૂ મિસ્ત્રી #હૂંફ #લાગણી#પાનખર#ગુજરાતી સાહિત્ય

ડૉ. વૈશાલી કાતરીયા

#Love #પાનખર #વૈરીયા

read more
પ્રેમની પાનખર પણ કેવી અજીબ છે
 નહિ સાહેબ!

એની ભીનાશ નથી સુકાતી કે નથી લીલી 
થવા દેતી.

-વૈરીયા #love
#પાનખર
#વૈરીયા

Sapna Agravat

#વિચારનાવમળ #પાનખર #સમજદાર

read more
પાંદડે પાંદડે હું તો કરજદાર થઈ ગયો 
પાનખર શું આવી? ને હું સમજદાર થઈ ગયો.

- Sapna Agravat #વિચારનાવમળ #પાનખર #સમજદાર

पता नहीं

પાનખર

read more
❤❤❤❤
આખી આખી રાત હુ જાગુ છું 
સપનાઓ ખુલી આંખે જોવા માંગુ છું ,

હુ હોય વૃક્ષ અને જો તુ હોય પાનખર
તો પાનખર માં પણ હુ ખીલવા માંગુ છું .
❤❤❤❤❤ પાનખર
loader
Home
Explore
Events
Notification
Profile