Find the Best અંદાજ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutઅંદાજ ફિલà«àª®, અંદાજ ફિલà«àª® અકà«àª·àª¯ કà«àª®àª¾àª°, અંદાજ હિનà«àª¦à«€ ફિલà«àª®, અંદાજ ફિલà«àª® કે ગાના, અંદાજપતà«àª° ના પà«àª°àª•àª¾àª°,
Nidhi Adhyaru
દુનિયા માં અંદાજ જ કામ કરી ગયો, કોઈ ના સંબંધ જોડી ગયો, તો કોઈ ના સંબંધ તોડી ગયો. #અંદાજ #YQ MOTABHAI #YQDIDI #YQBABA
Krishna Vekariya
કોઈ નજર અંદાજ કરે તો કેવું લાગે એ અત્યાર સુધી ખબર ન હતી , કારણકે ત્યારે હુ નજર અંદાજ કરતી હતી, પણ ખબર તો હવે પડી કે કેટલી તકલીફ પડે જ્યારે કોઈ નજર અંદાજ કરે કે ખાલી 5 મિનીટ વાત કરવા આખો દિવસ રાહ જોવી પડે.
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited