Find the Best અંદાજ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અંદાજ ફિલà«àª® કે ગાના, અંદાજપતà«àª° ના પà«àª°àª•àª¾àª°, અંદાજપતà«àª° àªàªŸàª²à«‡ શà«àª‚, અંદાજ ગીત, અંદાજ ફિલà«àª® અકà«àª·àª¯ કà«àª®àª¾àª°,
Nidhi Adhyaru
દુનિયા માં અંદાજ જ કામ કરી ગયો, કોઈ ના સંબંધ જોડી ગયો, તો કોઈ ના સંબંધ તોડી ગયો. #અંદાજ #YQ MOTABHAI #YQDIDI #YQBABA
Krishna Vekariya
કોઈ નજર અંદાજ કરે તો કેવું લાગે એ અત્યાર સુધી ખબર ન હતી , કારણકે ત્યારે હુ નજર અંદાજ કરતી હતી, પણ ખબર તો હવે પડી કે કેટલી તકલીફ પડે જ્યારે કોઈ નજર અંદાજ કરે કે ખાલી 5 મિનીટ વાત કરવા આખો દિવસ રાહ જોવી પડે.
Jadeja Dhruvrajsinh
નજર અંદાજ તો ઘણુબધુ કરવા જેવું છે પણ અંદાજ એવો રાખો કે નજર મા રહે.. જય માતાજી 🙏
Ashish K. Raghuvanshi
*'નજર અંદાજ' તો ઘણુબધુ કરવા જેવુ છે,* *પણ 'અંદાજ' એવો રાખો કે 'નજર'મા રહે...*
Gajendrasinh Bihola
ઈશિતા સાહીલ #મૂછ અમારી લાજ છે, #દાઢી અમારો શોખ છે, રાખીએ તો આખુ જગત જોઈને કહે, વાહ "#બાપુ "😎 શું તમારો #અંદાજ છે👌??👌 🚩 જય માતાજી 🙏🙏🙏🙏
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto