Nojoto: Largest Storytelling Platform

Best તારું Shayari, Status, Quotes, Stories

Find the Best તારું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutતારું નામ શું છે, તમારું ગામ, તારું મન ભરાઈ ગયું, તારું મોઢું નથી જોવું, તમારું કામ થઈ ગયું,

  • 27 Followers
  • 26 Stories

Naranji Jadeja

read more
માનવતા *ટક્કર*

થઈ ધરતીના પેટાળમાં ટક્કર એક ,  ધરા ધ્રુજી કચ્છ પર આવી આફત એક.
કેવી ગજબની વાત છે, થોડી વારમાં  મટી ગયા હિન્દુ મુસ્લિમ મજબ થયા એક.
તારું મારું કરતા જોયા છે અનેક,આ ધરતીકંપ આવ્યો એમાં બચ્યાં હતાં જે નેક.
કુદરતની ટક્કર વાગ્યા કરે છતાં સમજે નહીં તું નર, હાથે  કરી તું તારું જ વિનાશ ન કર. 
માનવ તું ન ભુલ માનવતા, અહીં કરેલ કર્મનું ફળ અહીં જ ભોગવતા.

નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ

Vibrant Writer

#પ્રેમ #તારો ને #મારો ના હોય પ્રેમ તો #આપણો હોય, પ્રેમમાં કંઇ #તારું #મારું ના હોય, પ્રેમમાં બધું #આપણું હોય. પ્રેમમાં #સંબંધ ઊંચનીચનાં ના હોય, પ્રેમમાં બન્ને #માલિક હોય. પ્રેમમાં #સપના જોવાના ના હોય, પ્રેમમાં #જીવન જ સપનું હોય.

read more
પ્રેમ તારો ને મારો ના હોય
પ્રેમ તો આપણો હોય, 
પ્રેમમાં કંઇ તારું મારું ના હોય, 
પ્રેમમાં બધું આપણું હોય.
પ્રેમમાં સંબંધ ઊંચનીચનાં ના હોય, 
પ્રેમમાં બન્ને માલિક હોય.
પ્રેમમાં સપના જોવાના ના હોય, 
પ્રેમમાં જીવન જ સપનું હોય. 
© Vibrant_writer #પ્રેમ #તારો ને #મારો ના હોય
પ્રેમ તો #આપણો હોય, 
પ્રેમમાં કંઇ #તારું #મારું ના હોય, 
પ્રેમમાં બધું #આપણું હોય.
પ્રેમમાં #સંબંધ ઊંચનીચનાં ના હોય, 
પ્રેમમાં બન્ને #માલિક હોય.
પ્રેમમાં #સપના જોવાના ના હોય, 
પ્રેમમાં #જીવન જ સપનું હોય.

Kaushal Parmar

read more
યાદ તો છે ને તને?

એ પેહલી વાર નું તારું મારા સામે થી નીકળવું,
અને મારું તને જોતા જ રેહવું યાદ તો છે ને તને?
તારું મને જોઈ ને ફરી જવું,
અને થોડું સરમાઈ ને ત્યાંથી જતું રેવું યાદ તો છે ને તને?
તારી સખીઓનું તને મારા નામે ચિડવવું,
અને મારા નજીક હોવા ના ઈસારા કરવા યાદ તો છે ને તને?
આપણા બંને ની ના હોવા છતાં પણ,
આપણા વચ્ચે કંઇક તો હતું જ.
બધા ના પૂછવા છતાં પણ આપણું ના બતાવવું યાદ છે ને તને?
હાથો માં હાથ નાખી ને ફર્યા આપણે સાથે
અઢળક કરી વાતો એ રાતો યાદ તો છે ને તને?
પ્રેમ ના નામે કરી રોજ મીઠી મીઠી વાતો
એ મીઠી વાતો થી દિલ ખોનારો યાદ તો છે ને તને?
મજબૂરી ના નામે મારો હાથ છોડ્યો છેલ્લે,
એકલો મૂકી ચાલ્યા ગયા છો એ યાદ તો છે ને તને?
                                                        "કૌશલ".

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile