Nojoto: Largest Storytelling Platform

Best થી Shayari, Status, Quotes, Stories

Find the Best થી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 196 Followers
  • 889 Stories
    PopularLatestVideo

K n panchal

read more
*કોઇ પણ માણસ ની ઇર્ષા ના કરશો.. કરવી હોય તો સ્પર્ધા કરજો....*

*કારણ કે ઇર્ષા થી વિનાશ થાય છે.. અને સ્પર્ધા થી વિકાસ થાય છે..!*
🌹 *GOOD MORNING*🌹
jay panchal modasa

SHAHiSM

#MeraShehar તારા વિશે શું લખું ? શ્વાસ લખું , ધબકાર લખું કે કણેકણ માં અનુભવાતી હુંફાળી હાંશ લખું। ચાલ પ્રિય... તારા નામ હું પુરેપુરી મારી જાત લખું।। દિલ લખું, મન લખું કે મારા મન માં ઉદ્ધભવતી લાગણીયો લખું। સુરજ લખું, ચંદ્ર લખું કે રાત્રે ટમટમતાં તારાઓ નું તેજ લખું।

read more
તારા વિશે શું લખું?

Read in Caption...

#merashehar #MeraShehar 

તારા વિશે શું લખું ?

શ્વાસ લખું , ધબકાર લખું કે કણેકણ માં અનુભવાતી હુંફાળી હાંશ લખું।
ચાલ પ્રિય... તારા નામ હું પુરેપુરી મારી જાત લખું।।
દિલ લખું, મન લખું કે મારા મન માં ઉદ્ધભવતી લાગણીયો લખું।
સુરજ લખું, ચંદ્ર લખું કે રાત્રે ટમટમતાં તારાઓ નું તેજ લખું।

Anil Prajapati

read more
દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે

અને એક અનુભવ થી પૂરો થાય છે

sachin goswami

read more
ક્યાંક ખેતરોમાં રહી ગયેલાં પગલાંઅો નાં અવશેષો ને સાચવવાનું  મન થાય છે,રમતા રમી ગયેલાં કેટલીક આંબા અને પીંપળી ની ડાળીઆે માં હરખડાં લેવાનું મન થાય છે,ગામ ના દરેક ઘર ને દરવાજે મળતાં આદર થી પોતે મહાન હોવાનો અનુભવ થાય છે,
જ્યારે અે જ ગામ ના પાદરે કોઈ ની રાહ પણ જોવાઈ છે અને તેના અન્દર ની આત્મા થી નીકળતો અવાજ જાણે કોયલ ના કંઠ માં થી નીકળેલ મધુરતાં.
"તારા  ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે,તારી યાદ માં ગીતડા નવ ગવાશે આે વાલમ નાં આ ઠંડી ની રાતો પવન માં ક્યાંય વહીં જાશે,ઊગતા સુરજ ની સાથે' આથમણા કિરણો ની સાંજ થાશે વાલમ,ચાંદની સી ઞળહળતી રાત મા નિંદર સમા દીવા ઓ લાગશે,આંસુ ઓ ના પડખા ફેરવી આ ચાદરશી ભીંગાશે મારા રાજ રાહ જોતાં  આ વસંત પણ ચાલી જાશે.

"તારા  ઈ બોલ થકી ના જીવ મારો જાશે આે વાલમ રાહ જોતાં આ પાદર નાં પંખીઆે ઉંડી જાશે,

રંગ મા તંગ બની સંગ સંગ ઈ શેરીઓ મા રાસડા ની ધૂળ કયાંય થમી જાશે ને એ નવ દિવસ ની રાત્રિ પણ વેરાઈ જાશે,ઓ પ્રિય રાહ જોતા આ પાદર ના પંખિઓ ઉંડી જાશે,

ગામના પાદર પાણી ભરશું,વડલા નીચે હિંચડા ઞૂલશું..ભરતા ઠોકર વાગશે મને ઞૂલતા પવન લાગશે મને ..ગામ ને ડુંગર લાકડા વીણશું..ઘર ના ખેતરે ચારો વાઠશું..વણતા કાંટો વાગશે મને વાઠતાં દાતર વાગશે મને...

જેમ અેક જૂથ માંથી છૂટો પડેલ તારો પણ વિદાય નો ભોગ બને છે તેમજ હુ તો તારી પાનેતર...જેમ તરસ લાગતા પાણી સુકાય,પવન થકી પાંદડા વેરાઈ,જેમ સુરજ થકી ચાંદની વેરાઈ,ચાંદની થકી દીવસ વિદાઈ પામે છે તેમજ હુ તારા થી અણદીઠેલી આંસ લઈ,ખોબા મા પાણી નો દરીયો લઈ, શ્યામ કાજે દિવો લઈ  એજ ઘર ના ખૂણા મા જ્યાં તારી મારી કેટલીક હૈયાં થી બંધાયેલી યાદો ની અંજવાશ મા તારી રાહ જોવાઈ છે..

Jaydip patel

હું આજે પણ તને જ પ્રેમ કરું છું, એની ના નથી, પણ તે મારા પ્રેમ ને કોઈ દિવસ સમજયો જ નહીં, તારા પ્રેમ ના જૂઠા નાટક થી હું અંદર થી તૂટી ગયો છું, મને લાગતું હતું કે આપણે એકબીજા માટે બન્યાં છે, પણ તું કોઈ દિવસ આપણા સંબંધ ને સમજી જ નહીં. @jaydip.jack.jigo @jaydipjackjigo #jaydipjackjigo #jaydipjackjigopatel #writerjack #jaydip7995 @jaydip7995 https://www.instagram.com/invites/contact/?i=1505s5h5di392&utm_content=1hjtwy6

read more
હું આજે પણ તને જ પ્રેમ કરું છું, એની ના નથી, પણ તે મારા પ્રેમ ને કોઈ દિવસ સમજયો જ નહીં, તારા પ્રેમ ના જૂઠા નાટક થી હું અંદર થી તૂટી ગયો છું, મને લાગતું હતું કે આપણે એકબીજા માટે બન્યાં છે, પણ તું કોઈ દિવસ આપણા સંબંધ ને સમજી જ નહીં. #NojotoQuote હું આજે પણ તને જ પ્રેમ કરું છું, એની ના નથી, પણ તે મારા પ્રેમ ને કોઈ દિવસ સમજયો જ નહીં, તારા પ્રેમ ના જૂઠા નાટક થી હું અંદર થી તૂટી ગયો છું, મને લાગતું હતું કે આપણે એકબીજા માટે બન્યાં છે, પણ તું કોઈ દિવસ આપણા સંબંધ ને સમજી જ નહીં.
@jaydip.jack.jigo @jaydipjackjigo
#jaydipjackjigo
#jaydipjackjigopatel
#writerjack
#jaydip7995
@jaydip7995 https://www.instagram.com/invites/contact/?i=1505s5h5di392&utm_content=1hjtwy6

RjSunitkumar

રંગીલા રણછોડ ને સમર્પિત રાધે રાધે આ શબ્દો મારા કનૈયા ને સમર્પિત...

read more
જ્યાર થી...
આ હૈયું તને આપ્યું છે..
ત્યાર થી..
તરસ્યા રેહવાની આદત પડી છે..
રહુ છું રણ માં એટલે..
મૃગજળ માટે દોડતા 
રેહવાની,..
આદત પડી છે..
ભલે ઝાંઝવા હોય કે.
..પ્રેમ..
મને તો તરસ્યા રેહવાની આદત પડી છે.. રંગીલા રણછોડ ને સમર્પિત રાધે રાધે આ શબ્દો મારા  કનૈયા ને સમર્પિત...

Jay Davda

#મારીપ્રતિજ્ઞા

read more
સીમા *મારી પ્રતિજ્ઞા*

૧.) મને જ્યારે ગુસ્સો આવશે ત્યારે હું મારા ગુસ્સા પર કાબૂ કરવા ૧ થી ૧૦૦ ગણીશ.
૨.) હું મારી ભૂલ સ્વીકારી ને સુધારવાના પ્રયત્ન કરીશ.
૩.) હું બીજા ની વાત શાંતિ થી સાંભળી ને સમજવા ના પ્રયત્ન કરીશ.
૪.) મારા સ્વભાવ માં સુધારો કરવાના બધા પ્રયત્નો કરીશ. #મારીપ્રતિજ્ઞા

Jay Davda

મારી પ્રતિજ્ઞા

read more
સીમા *મારી પ્રતિજ્ઞા*

૧.) મને જ્યારે ગુસ્સો આવશે ત્યારે હું મારા ગુસ્સા પર કાબૂ કરવા ૧ થી ૧૦૦ ગણીશ
૨.) હું મારી ભૂલ સ્વીકારી ને સુધારવાના પ્રયત્ન કરીશ.
૩.) હું બીજા ની વાત શાંતિ થી સાંભળી ને સમજવા ના પ્રયત્ન કરીશ.
૪.) મારા સ્વભાવ માં સુધારો કરવાના બધા પ્રયત્નો કરીશ. મારી પ્રતિજ્ઞા

sahid Raza saiyad

કેવું હોય તો સામે થી કહેજો.. 
બાકી પાછળ થી વાત કરવા અને સ્ટેટસ પર લખવાવાળા ને
અમારી ભાષામા "બાયલા"  કેવા માં આવે છે.
#ऊस्ताद_भी_कभी_चैले_थे
loader
Home
Explore
Events
Notification
Profile