Nojoto: Largest Storytelling Platform

Best BhuDev_03 Shayari, Status, Quotes, Stories

Find the Best BhuDev_03 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about bhudev meaning in hindi, bhudev singh, bhudev sharma, bhudev status, bhudev status 590,

  • 2 Followers
  • 104 Stories

BrijRaj Dave

कागा सब तन खाई यो, चुन चुन खाई यो मास।
मेरे दो नैन मत खाइयों मोहे पिया मिलन की आश।
#BhuDev_03
#BrijRaj...💔

©BrijRaj Dave #myvoice

BrijRaj Dave

कागा सब तन खाई यो, चुन चुन खाई यो मास।
मेरे दो नैन मत खाइयों मोहे पिया मिलन की आश।
#BhuDev_03
#BrijRaj...💔

©BrijRaj Dave #myvoice

Kaash Dave

,..........

©Kaash Dave शिव #owncreation #ownwords #OwnQuotes #ownshayari #OwnPoetry #teamshayar #Shiva #mahadev #BhuDev_03 #ahmedabad

BrijRaj Dave

એક દિવસ નો દેશ પ્રેમ,
સવાર થી બધાના સ્ટેટસ માં જોવા મળી રહ્યો છે.
🙏🙏🙏
#happy_Republic_day
#BhuDev_03

©BrijRaj Dave #RepublicDay

BrijRaj Dave

સૌભાગ્ય થી મળેલું સાત પેઢી ભોગવે છે.
છીનવેલું પણ સાત પેઢી ભોગવે છે.
🙏સમજાય એને વંદન🙏
🌸શુભ સવાર🌸
તમારો દિવસ શુભ રહે..
જય ભુતનાથ
#BhuDev_03
#BrijRaj..❤️

©BrijRaj Dave #window

BrijRaj Dave

માનું છુ "સફળતા" ની,
 સીડી હજી ચડ્યો નથી.
પણ "ગર્વ" એ છે કે,
સફળતા માટે હું કોઈ ને "નડ્યો" નથી...
🌸શુભ સવાર🌸
તમારો દિવસ શુભ રહે..
🙏જय ભુतनाथ🙏
#BhuDev_03
#BrijRaj..❤️

©BrijRaj Dave #You&Me

BrijRaj Dave

આજ મે ખુદ મારુ સન્માન કર્યું.....
શાલ ઓઢી ને.
😁😁😁

#ઠંડી
#Bhudev_03
#BrijRaj..♡

©BrijRaj Dave #Eid-e-milad

BrijRaj Dave

कभी कभी धागे बड़े कमज़ोर चुन लेते है हम..
और फिर,
पूरी उम्र गाँठ बाँधने में ही निकल जाती है ।।
🌸शु-प्रभात 🌸
आपका दिन शुभ रहे 
🙏जय भुतनाथ 🙏
#BhuDev_03
#BrijRaj..♡

©BrijRaj Dave #WatchingSunset

BrijRaj Dave

દરેક પળ માં પ્રેમ છે અને
દરેક ક્ષણમાં ખુશી છે..
ખોઈ બેસો તો યાદ છે અને
જીવી લો તો જીંદગી છે..!
🌞શુભ સવાર🌞
તમારો દિવસ શુભ રહે..
જય ભુતનાથ
#BhuDev_03
#BrijRaj..❤️

©BrijRaj Dave #MorningTea

BrijRaj Dave

માણસ કયારે ખરાબ નથી હોતો સાહેબ...,
બસ આતો તમારા કામ નો ન હોય એટલે જ ખરાબ લાગે છે...
શુભ સવાર
તમારો દિવસ શુભ રહે..
જય ભુતનાથ
#BhuDev_03
#BrijRaj..♡

©BrijRaj Dave #coldnights
loader
Home
Explore
Events
Notification
Profile