Nojoto: Largest Storytelling Platform

Best Deepline Shayari, Status, Quotes, Stories

Find the Best Deepline Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about deepline, deep one side love quotes, deep inside love quotes, deep love shayari english, deep love poems that make you cry,

  • 29 Followers
  • 43 Stories
    PopularLatestVideo

Shayar Suryavanshi

kitabe sirf gyan de sakti hai anubhav nhi......... #Talash #jindgikikitab #lessonwithlife #Quote #Deepline #विचार

read more
mute video

Rohit Kushwaha

mute video

Rohit Kushwaha

mute video

Rohit Kushwaha

mute video

Vishal Zaveri

તમે જે કરવા માંગો છો, 
જો તમે તેમાં મહાન બનવા માંગતા હો,
 તો હવે તમે તેને પ્રેમ કરો અને તેના માટે બલિદાન આપવા માટે સક્ષમ બનો.

©Vishal Zaveri #DiyaSalaai #heart
#deepline #deepimpact
#deepthought #viral

Vishal Zaveri

"સંસારનું સ્વરૂપ"
નાનપણમાં HOMEWORK
યુવાનીમાં HOME LOAN
ઘડપણમાં HOME ALONE

©Vishal Zaveri #alone #deepanddark 
#deepthought #viral 
#missyou #deepline

Vishal Zaveri

કાગડો કોયલના અવાજને દબાવી શકે
પણ પોતાનો અવાજ મધુર ન બનાવી શકે 
નિંદા કરનારી વ્યકિત સજજનને બદનામ કરી શકે પણ સજજન ન બની શકે...

©Vishal Zaveri #sarcasm 
#deepanddark 
#deepthought 
#deepimpact 
#deepline

Vishal Zaveri

બધું જ ત્યાગ કર્યા પછી
જણાયું કે 
મારું કંઈ હતું જ નહીં..
ને પછી ત્યાગ નો પણ 
ત્યાગ થઈ ગયો...

©Vishal Zaveri #Flower 
#deepthought 
#deepanddark 
#awesome 
#mean 
#deepimpact 
#deepline 
#sad

Vishal Zaveri

Great Leaders Don't Tell You
What To Do
They Show You How It Is Done

©Vishal Zaveri #boat 
#sarcasm 
#deepimpact 
#deepline 
#deepanddark 
#Deepthoughts

Vishal Zaveri

બીજાનું પાણી ત્યારે જ માપવું 
જયારે ખુદને તરતા આવડતું હોય 
બસ એમ જ
બીજાના વિષયની ભુલ ત્યારે જ કાઢવી
જયારે પોતાના વિષયમાં 
ભૂલ ન પડતી હોય

©Vishal Zaveri #samandar 
#sarcasm 
#deepthought 
#deepanddark 
#deepimpact 
#deepline
loader
Home
Explore
Events
Notification
Profile