Nojoto: Largest Storytelling Platform

Best આહટ Shayari, Status, Quotes, Stories

Find the Best આહટ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about આહટ, આહટ ભૂત ની સીરીયલ, આહટ સીરીયલ ભૂતની, આહટ ફિલ્મ, આહટ ભૂત,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Vishal Chauhan

read more
આહટ તારા કાદામો ની આહટ આ દિલ માં આજે પણ છે ,
તારો હાથ મારા હાથ માં હોય એ રાહત આ દિલ માં આજે પણ છે ,
પણ નથી વળવું એ રસ્તે જે રસ્તે તું છે ,
કેમ કે તને પામવાની ચાહત આ દિલ માં આજે પણ છે...

મકાણી અભિષેક

read more
આહટ ક્યારેક પવન કાન પાસેથી પસાર થાય ત્યારે લાગે કે જાણે તું જ મને બોલાવે છે.
ના એવું નથી,
 પણ આ આહટ કહે છે કે એ નહીં હું જ બોલવું છું એને તારી એકલતા દુર કરવા...

Nojoto ગુજરાતી

આજનો શબ્દ છે - આહટ. #આહટ #wod આ શબ્દ નો પ્રયોગ કરી રચનાઓ ઉમેરો .

read more
 આજનો શબ્દ છે - આહટ.
#આહટ #WOD
આ શબ્દ નો પ્રયોગ કરી રચનાઓ ઉમેરો .


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile