Nojoto: Largest Storytelling Platform

Best સમણા Shayari, Status, Quotes, Stories

Find the Best સમણા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સાચા સમણા, સમણાં, સમણાંનો, સમણામાં,

  • 3 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Monika Gadhvana

#યાદો #સમણા #yqbaba #yqdidi #yqmotabhai #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
"યાદોનો પેટારો"

યાદોના પેટારામાંથી આજે ઘણી વાતો યાદ આવી
વાતોને વાગોળતાં વાગોળતાં ઘણી રાતો યાદ આવી
અને રાતોમાં છૂપાયેલા સમણાઓની યાદ આવી 
સમણાઓમાં થતો ખિલખિલાટ યાદ આવ્યો 
અને ખીલખીલાટ માં ખીલખીલાતા ચેહરાઓ યાદ આવ્યાં.
આજે અચાનક યાદોનો પેટારો યાદ આવ્યો 
અને પેટારામાં છૂપાયેલું એ હાસ્ય યાદ આવ્યું 
ક્યારેક હસતા હસતા રડી પડાતુ 
અને ક્યારેક રડતા રડતા હસી પડાતું
અને આ હસવા રડવાની વચ્ચે યાદોનો ખજાનો ખડકાઈ ગ્યો
યાદોના પેટારામાંથી આજે ઘણી વાતો યાદ આવી
વાતોને વાગોળતાં વાગોળતાં ઘણી રાતો યાદ આવી.
 #યાદો #સમણા #yqbaba #yqdidi #yqmotabhai  #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile