Nojoto: Largest Storytelling Platform

Best સાયરી Shayari, Status, Quotes, Stories

Find the Best સાયરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutશાયરી hindi, શાયરી 2019, શાયરી download, શાયરી ફોટો download, શાયરી,

  • 17 Followers
  • 24 Stories

S V. પ્રેમ. ની વાતો...

#સાયરી #S #S_KILLER #Sa

read more

Vipul

#સાયરી #sayri #Mood #moodoff

read more

Nitesh Rathod

#સાયરી

read more

dinesh

#સાયરી તારી યાદો

read more

Mahesh Rathod.

#નોજોટો#મહેશ#સાયરી#લવ#યાદ#પ્રેમ

read more
આખો દિવસ તને એટલું યાદ કરું છું ને,
મારા મમ્મી કહેતા હતા કે હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છું. #નોજોટો#મહેશ#સાયરી#લવ#યાદ#પ્રેમ

Mahesh Rathod.

#સુંદર#દાદા#મહેશnojoto#સાયરી#grandfather#Mahesh#sundarjivan

read more
સુંદર બહુજ સુંદર લાગે છે આ જીવન જ્યાર થી  મારા દાદા એ મને આંગળી પકડીને જીવતા શીખવાડ્યું... #સુંદર#દાદા#મહેશ#nojoto#સાયરી#grandfather#mahesh#sundarjivan

Mahesh Rathod.

#મિત્ર#મહેશ#નોજોટોnojoto#સાયરી#friends

read more
લોકો દુનિયા માં મિત્રો શોધે છે,
અને અમે મિત્રો માં જ અમારી દુનિયા શોધી લીધી... #મિત્ર#મહેશ#નોજોટો#nojoto#સાયરી#friends

Mahesh Rathod.

#નોજોટો#સાયરી#મહેશ

read more
સબંધો માં ક્યારેક કાળવાહટ પણ લાવજો સાહેબ ,.
કેમ કે પ્રકૃતિ નો નિયમ છે,
જ્યાં વધારે મીઠાસ હોય ને ત્યાં કીડીયું જ થાય... #નોજોટો#સાયરી#મહેશ

Mahesh Rathod.

#સાયરીnojoto#Mahesh

read more
આટલી જિંદગી જીવી ને એક વસ્તુ તો જાણી લીધી સાહેબ,
જે આપણ ને ગમે છે એજ આપણી સાથે રમેં છે. #સાયરી#nojoto#mahesh

Mahesh Rathod.

#નૉજોટો#વિશ્વાસ#મહેશ#સાયરી

read more
વિશ્વાસ વિશ્વાસ કરવા માં થોડું ધ્યાન રાખજો સાહેબ,
કારણ કે સાકર અને મીઠા નો રંગ એક જ હોય છે. #નૉજોટો#વિશ્વાસ#મહેશ#સાયરી
loader
Home
Explore
Events
Notification
Profile