Nojoto: Largest Storytelling Platform

Best બધા Shayari, Status, Quotes, Stories

Find the Best બધા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 37 Followers
  • 127 Stories

विपुल खत्री

read more
હા બધા જ કહેતા હતા કાંઈ કામ હોય તો કહેજો
પણ જ્યારે કામ પડ્યુને સાહેબ ત્યારે જ બધા કામ માં હતા.

Yash Solanki

*જીવન ને એવૂ બનાવો કે*
        *જ્યાં તમે હોવ ત્યાં*
         *બધા તમને પ્રેમ કરે*
             
   *જ્યાંથી તમે ચાલ્યા જાઓ*
     *ત્યાં બધા તમને યાદ કરે.'*
                 *...અને...*
  *જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*
  *બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*
      💐 *.*💐

Soyeb Pathan

બધા પર "Trust" હતો મને , પછી ,

એક વ્યક્તિએ "વિશ્વાસ" તોડ્યો , ને ,

બધા પરથી "ભરોસો" ઉઠી ગયો !

विपुल खत्री

read more
દીકરી જ્યારે વિદાય થાય ત્યારે પારકી નથી લાગતી પણ જ્યારે થોડા મહિના પછી પિયર આવી ને 

મો સાફ કરી ને નેપકીન ની જગ્યા એ પોતાનો નાનો રૂમાલ વાપરે છે ત્યારે લગે છે,

રસોડા માં અજાણ્યા ની જેમ તરત કોઈ વસ્તુ અડવાની બંધ કરી દે ત્યારે લાગે છે

બધા ને પીરસી ને જમાડતી જે પહેલાં એ આજે ડાઇનિંગ ટેબલ પર કોઈ પણ ડબો ખોલી ને જોતી નથી ત્યારે લાગે છે,

ભાઈ સાથે રૂમ બાબતે કાયમ ઝગડો કરતી જ્યારે રાત્રે સુવા માટે ક્યાં સુવ તો કોઈ ને નઈ નડું ત્યારે લાગે છે,

સાસરે જતી વખતે બધા પૂછે છે પછી કયારે આવીશ તો કહે છે મારા સાસુ અને એમની ( પતિ ) ની અનુકૂળતા પૂછવી પડે ત્યારે લાગે છે.


*જેમને દીકરી ,બહેન હોય એ પ્રેમ થી રાખજો કેમકે એક વાર જાય છે પછી કયારેય એજ રૂપ પછી આવતી નથી*

vichar is best idia

read more
ટીચર:- આજ થી બધા છોકરા કલાસ ની બધી છોકરીયુ ને બેન કેશે 

પાછળ થી એક  છોકરો બોલીયો: આ બધા ના મામેરા તારો બાપ કરશે......... 😂😂😂😂😂😆😆😆😆👫🙇.

Saunak Panchal

read more
" બાળપણમાં બધા એકબીજા થી  સંતાઈ ને રમતા... 

હવે બધા એકબીજા સાથે રમીને સંતાઈ જાય છે "

Fb.com/GamNuPadar

read more
એ દિવસો ખૂબ જ સારા હતા
જ્યારે
ઘડિયાળ એક પાસે હતી ને સમય બધા પાસે હતો
આજે ઘડિયાળ બધા પાસે છે પણ...

Bahopiya Ravi

read more
બહુ બધો શોખ છે બધા ને ખુશ કરવાનો 

 ભાન તો ત્યારે પડી કે

 જ્યારે બધા ને ખુશ કરવામાં  પોતાને રડવા નો વારો આવ્યો

Thakor Dasharath(Dasu valam)

#myfriend

read more
*🌹 જીવન ને એવૂ બનાવો કે*
        *જ્યાં તમે હોવ ત્યાં* 
         *બધા તમને પ્રેમ કરે*
              💓💛💓
   *જ્યાંથી તમે ચાલ્યા જાઓ*
     *ત્યાં બધા તમને યાદ કરે.'*
                 *...અને...*
  *જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*
  *બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*🌹🌹 #myfriend

@zeeshal_writers

🙏 સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે, કેમ કે દિલતો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા !! 🙏 #Quote

read more
સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે, કેમ કે દિલતો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા !! 🙏 સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે, કેમ કે દિલતો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા !! 🙏
loader
Home
Explore
Events
Notification
Profile