Find the Best પ્રકૃતિ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutપà«àª°àª•à«ƒàª¤àª¿ નà«àª‚ મહતà«àªµ, પà«àª°àª•à«ƒàª¤àª¿ વિશે માહિતી, પà«àª°àª•à«ƒàª¤àª¿ પà«àª°à«‡àª® નિબંધ, પà«àª°àª•à«ƒàª¤àª¿àª¨àª¾ ખોળે, પà«àª°àª•à«ƒàª¤àª¿ પર કવિતા,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી રસ્તે રઝળતા નડતા નથી, મનથી સળગતા સડતા નથી, તંદુરસ્ત સંબંધો હવે દેખાવનાં, ખરાં ઝળહળતા મડતા નથી, સંસ્ફુર્તિને જીભે જીભે જગાડી, હૃદયે લગાળતા જડતા નથી, આપણાં જ લૂંટીને છોડી દે જ્યારે, સત્ય અટકાવતા રડતા નથી, જામી છે હોડ જીવવાની એવી, માનવને જીવાડતા મડતા નથી, રસ્તે રઝળતા નડતા નથી, મનથી સળગતા સડતા નથી, ©વિસામો (હિમાંશુ વઘારીયા) જીવનની ડાયરી ક્યારેય પુરી થશે જ નહીં કારણ કે આ માનવી જ છે જે સંતોષ નથી, ક્યારે શું કરે નક્કી નથી. . . . . . . .
જીવનની ડાયરી ક્યારેય પુરી થશે જ નહીં કારણ કે આ માનવી જ છે જે સંતોષ નથી, ક્યારે શું કરે નક્કી નથી. . . . . . . .
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited