Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી રસ્તે રઝળતા નડતા નથી, મનથી સળગતા સડતા ન

#જીવનડાયરી
રસ્તે રઝળતા નડતા નથી,
મનથી સળગતા સડતા નથી,
તંદુરસ્ત સંબંધો હવે દેખાવનાં,
ખરાં ઝળહળતા મડતા નથી,
સંસ્ફુર્તિને જીભે જીભે જગાડી,
હૃદયે લગાળતા જડતા નથી,
આપણાં જ લૂંટીને છોડી દે જ્યારે,
સત્ય અટકાવતા રડતા નથી,
જામી છે હોડ જીવવાની એવી,
માનવને જીવાડતા મડતા નથી,
રસ્તે રઝળતા નડતા નથી,
મનથી સળગતા સડતા નથી,

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  જીવનની ડાયરી ક્યારેય પુરી થશે જ નહીં કારણ કે આ માનવી જ છે જે સંતોષ નથી, ક્યારે શું કરે નક્કી નથી.
.
.
.
.
.
.
.

જીવનની ડાયરી ક્યારેય પુરી થશે જ નહીં કારણ કે આ માનવી જ છે જે સંતોષ નથી, ક્યારે શું કરે નક્કી નથી. . . . . . . . #HUmanity #વિસામો #પ્રકૃતિ #માનવતા #જીવનડાયરી

131 Views