Find the Best neverlosshope Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
RAVIDAN GADHVI
આ જીદગી છે દોસ્ત જીતાડી પણ શકે,હરાવી પણ શકે. ક્યારે સપના તો,ક્યારેક સત્ય દેખાડી પણ શકે.. ક્યારેક હિંમત અપાવી પણ શકે,ક્યારેક હિંમત હરાવી પણ શકે. ક્યારેક ખુદ થી તો,ક્યારેક ખુદાથી લડાવી પણ શકે.. ક્યારેક મહેફીલ જમાવી પણ શકે,ક્યારેક મહેફીલ બગાડી પણ શકે. ક્યારેક સમય તો,ક્યારેક સાથી રસ્તો સુધારી પણ શકે સિક્કા સમો છે સમય અને સ્વભાવ સહુનો પણ વાત તો એજ છે ને "રવિ" કે જીંદગી છે કંઈ પણ થઈ શકે.!! ©RAVIDAN GADHVI आज कल खामोस सा रहेता हु..🤐 समज रहै हो.. 🤔 अब कहे कर नही, कुछ आलीशान कर के दीखाना चाहता हु..😎 So You should be waiting for these #improve #Life
आज कल खामोस सा रहेता हु..🤐 समज रहै हो.. 🤔 अब कहे कर नही, कुछ आलीशान कर के दीखाना चाहता हु..😎 So You should be waiting for these #improve #Life #neverlosshope
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited