Find the Best arbazkhansandhi Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about tiryaq e arba uses in hindi, arb singh, arbaz khan wife, tasbihat e arba, arbaz khan tik tok,
Arbaj sandhi
જો તમે તમારી યુવાન અવસ્થાના 10 વર્ષ પછી પણ જિંદગીમાં કઈ મેળવી નથી શક્યા તો એના 2 જ મતલબ છે. યા તો તમે મહેનત જ નથી કરી યા તો મહેનત બરોબર નથી કરી... -ARBAZKHAN SANDHI ©Arbazkhan sandhi #Motivation #gujarati #arbazkhansandhi #leaf
Arbaj sandhi
કુદરતનો કરિશમો જુવો 50 kg ની ગુણ ઉપાડનાર મજૂર ક્યારેય એને પૂરી ખરીદી નથી શકતો.... હજારો ગુણનો ધંધો કરનાર દલાલ એક ગુણ ઉપાડી શકવાની શક્તિ નથી ધરાવતો... -ARBAZKHAN SANDHI ©Arbazkhan sandhi #gujarati #arbazkhansandhi #Journey
Arbaj sandhi