Nojoto: Largest Storytelling Platform

Best કચ્છ Shayari, Status, Quotes, Stories

Find the Best કચ્છ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about કચ્છ નો ઇતિહાસ, કચ્છ નો પ્રવાસ, કચ્છનું સફેદ રણ, કચ્છ દર્શન, કચ્છ ઉદય,

  • 2 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Nilesh Bhanushali

#કચ્છ ..... .... #પતંગ #patang કચ્છને કચ્છમાં રહેવા દો.

read more
ઘર ઘરમાં સિમેન્ટ લાગી ગઈ,માટીની ક્યાંય સુવાસ નથી.
દીવાલો થઈ ગઈ ઊંચી,કાંટા ની ક્યાંય વાળ નથી.
તળાવ ને આરે બાંધી ભીંતો ને કાંકરા ની કોઈ પાર નથી.
ઘર ઘરમાં નળ પાણી ના છે ને તળાવોની કોઈ જાણ નથી.

હર હાથે મોબાઈલ છે પર મોઢા પર કોઈ ભાવ નથી.
સામે જાતો હોય સબંધી પણ હૈયા થકી કોઈ સાદ નથી.
કોણ રામ ને કોણ રહીમ જ્યાં કોઈ આવો ભેદ નતો.
એ પણ આજે બોલે છે કે તું કાઈ મારો ભાઈ નથી.

ગેસ પર મેહનત ઓછી પડે,ચૂલા પર રંધાય નહીં.
પારકા ના ઘર મોટા લાગે છે,નાના ઘરમાં રહેવાય નહીં.
ઢોર હોવી ગંધાય છે બળદો થી ખેતી થાતી નથી.
RO ના પાણી પીવે છે પણ બીમારી ઘરમાંથી જાતિ નથી.

મંદિરો નાના થઈ ગયા ને મીઠો પ્રભુનો પણ પરસાદ નથી.
બધા થઈ ગયા મશીન જેવા એમા કોઈ અપવાદ નથી.
અરે હવે તો બાવાડિયા કછડા માં પણ વણઝેરી બાવળ નો શૂર નથી.
બહુ થઈ ગયો વિકાસ,હવે વિકાસની પણ જરૂર નથી.

દુનિયા આખી માં દુનિયા રહેશે,દુનિયા ને ત્યાં રહેવા દો.
પછાત નથી આ પાવનતા છે,એને તો કચ્છમાં રહેવા દો.
શુ મશીનો જ રહેશે બધે?ક્યાંક તો માનવ ને રહેવા દો.
હવે વિકસવું નથી વધારે,બસ કચ્છ ને કચ્છ માં રહેવા દો.


                               ~નિલેશ ભાનુશાલી "અખર્વ" #કચ્છ ..... .... #પતંગ     #patang

કચ્છને કચ્છમાં રહેવા દો.

Naranji Jadeja

સુણી સુણી સાદ દેને, મી તું કચ્છ તે માન દેને.
જોકો મનજી ગાલ વઈ, કચ્છ લા સોનજી સાલ થઈ.

શુભ પ્રભાત

નર

Naranji Jadeja

#કચ્છ કવિતા

read more
મેઠો વઠો મી

મોળો વઠો માઠો વઠો પણ,  મધ જેડો મેઠો વઠો.

દેશી નરિયેજી ધાર ન ડેઠી, શેરીએમે છોકરેજી ધોળ ન ડેઠી. 

 ન કાગરજી હુળી ડેઠી ન મી જો મામો ન વધાયેજી હાર ડેઠી.

હેકડી ધાર વરસે નાય તરા પાણીસે છલકે, ઈ નેરી માળું મલકે.

નર ચે નારાયણ કે તોય તું ધા સોંય, નર તોલા સદાય નતમસ્તક નમે.

નારાણજી જાડેજા ગઢશીશા
નર #કચ્છ કવિતા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile