Nojoto: Largest Storytelling Platform

Best માઁ Shayari, Status, Quotes, Stories

Find the Best માઁ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutમાં વિશે, માં ની મમતા, માઁ તો, માઁ ની, માઁ નો,

  • 12 Followers
  • 19 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

માઁ એ ચિત્રકાર છે જેના તોલે કોઈ ન આવી શકે, મારા મમ્મી દ્વારા આ કલાકૃતિ બનાવવામાં આવી છે, જે સંપૂર્ણ કાગળનાં નકામા ટુકડા માંથી બનાવ્યું છે, અને આ કાવ્ય થકી એમને વર્ણવાનો પ્રયાસ કર્યો છે. #માઁ #માં #જીવનડાયરી #વિસામો #રજુઆત #કલાકૃતિ

read more
#જીવનડાયરી
ચાર દિવાલની વચ્ચે,
પાંગરતું એક ઉપવન રે,
જોજનો દૂર છતાં, 
જોને હર્યું ભર્યું મન,
ક્યારેક બારી ખોલી,
તો ક્યારેક દરવાજેથી ચાલી,
છે નાનકડો બગીચો ત્યાં, 
જયાં એનું મન છે રહેતું.
હે માવલડી છે તારા હાથમાં,
જાદુ કાંઈ અનેરો રે,
વાવે બીજ કાગળમાં જ્યાં તું,
પાંગરતું એક ઉપવન રે,
ચાર દિવાલની વચ્ચે,
પાંગરતું એક ઉપવન રે. માઁ એ ચિત્રકાર છે જેના તોલે કોઈ ન આવી શકે, મારા મમ્મી દ્વારા આ કલાકૃતિ બનાવવામાં આવી છે, જે સંપૂર્ણ કાગળનાં નકામા ટુકડા માંથી બનાવ્યું છે, અને આ કાવ્ય થકી એમને વર્ણવાનો પ્રયાસ કર્યો છે.

#માઁ #માં #જીવનડાયરી #વિસામો #રજુઆત #કલાકૃતિ

વિસામો (હિમાંશુ વઘારીયા)

#મારીમૌનવાચા #માં_તે_મા_બિજા_વગડાના_વા #માઁ life love #Mother

read more
જીવન ડાયરી
(હું ને મારી માઁ અને આ વરસા)

વરસાદ ની ઓળખ તારી આંગળીએ કીધી,
હવે આ યાદો બની જો વારસા ભીંજાવે,
કેમ કરી ભીંજવું તારી મારી યાદ ને,
જ્યાં હસી ને પલળતા દિવસો વિતાવે, 
નથી પલડતું આ પાણી માં મન જો,
જ્યાં આખો ની વરસા પણ રોજ છલકાવે,
ફરી ને હવે માઁ ક્યારે ભીંજાશું ?
નહીં હોય તું તો મને નહીં ફાવે માઁ. 🙏😢 #મારીમૌનવાચા #માં_તે_મા_બિજા_વગડાના_વા #માઁ #life #love #mother

વિસામો (હિમાંશુ વઘારીયા)

#માઁ #માઁનોપ્રેમ life #yourquotedidi #yourquotebaba #yourquotedidi

read more
જીવન ડાયરી
સંગાથે રહી ને સ્મરણ સદા તારું,
સાથ નિભાવી કણ કણ થવું તારું,
તારા જ ખોળે માથું છે હે માત મારુ,
તારા થકી ઉજળું છે જીવન મારું,
સંગાથે રહી ને સ્મરણ સદા તારું. #માઁ #માઁનોપ્રેમ #life #yourquotedidi #yourquotebaba #yourquotedidi

વિસામો (હિમાંશુ વઘારીયા)

#ગુજરાતી #Mother #માઁ #motherlove #truelove

read more
જીવન ડાયરી
સંગાથે રહી ને સ્મરણ સદા તારું, માવલડી મારી ભજન સદા તારું, તાત સાથ જતા જતા યાદ સાથે સ્મરણ તારું, હર ઘળી હર પહર જોતો વાટ તારી માવલડી મારી સ્મરણ સદા તારું.  #ગુજરાતી #mother #માઁ #motherlove #truelove

Naranji Jadeja

#માઁ જગદંબા

read more
રતડીયા ગામે પ્રગટ્યા માં જગદંબા આઈ.
જગ વિખ્યાત એળા ભગવતી માં હાસંબાઈ.
દત્ત ગીરનારી જા‌ દર્શન થીયે જેકે સાક્ષાત.
ભજીયે ભોળેનાથ કે ભાવે દિન રાત  માત.
મમતા જા મહાસાગર જેકે મને સંત સમાજ.
જન જન જો કલ્યાણ લા પરમાર્થે  કરીયે કાજ.
આઈ  ખીમશ્રી માં આંજી સદા સેવા કરીયે.
માં ભગવતી જો આઈ ધનબાઈ માં ધયાન કરીયે.
મહા સુદ વસંત પંચમી જો અવતર્યા જગદંબા.
 નર ચે માં આજે ચરણે આઉં બાળ ખેલધો રમાં.

નારાણજી જાડેજા
નર
ગઢશીશા
હાલ મુન્દ્રા

©Naranji Jadeja #માઁ  જગદંબા

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile