Nojoto: Largest Storytelling Platform

Best ૐ Shayari, Status, Quotes, Stories

Find the Best ૐ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ૐ નો અર્થ, ૐ ફોટો, ૐ નમ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમો ભગવતે વાસુદેવાય,

  • 4 Followers
  • 4 Stories
    PopularLatestVideo

Virendra Virendra Thakar

read more
ૐ નમઃ શિવાય 
ૐ નમઃ શિવાય 
ૐ નમઃ શિવાય 

🌷🌷🌷🌷🌷

Vishu Palanpuri

🙏 જય પાતાળેશ્વર મહાદેવ 🙏

તું તો  રુદિયા ની વાતું જાણે છે ભોળા 
તને મારે શું કહેવું પડે  ભોળા.... 
તને મારે શું કહેવું પડે ભોળા.... 

આવ્યો તારા ચરણે દયા કરો...હે ત્રિપુરારી 

ૐ નમો  નમો પાતાળેશ્વર દાદા... 
ૐ નમો  નમો પાતાળેશ્વર દાદા... 

તારે હાથ ત્રિશૂળ લેવું પડે નહિ 
તારે ન્રુત્ય તાંડવ કરવું પડે નહિ 
હે દાદા.. તારે નેત્ર ત્રીજું ખોલવું પડે નહિ... 

તારી ક્રોધિત નજર્યું દે દૈત્યો ને બાળી

ૐ નમો  નમો પાતાળેશ્વર દાદા... 
ૐ નમો  નમો પાતાળેશ્વર દાદા... 

તારું નામ લઈ લઈ તારા ભક્તોને રંજાડે
ભોળા ગમે નહીં તને તોયે અમને સતાવે

જરા દેજો પરચો હેતે દયાળુ... 

ૐ નમો  નમો પાતાળેશ્વર દાદા... 
ૐ નમો  નમો પાતાળેશ્વર દાદા... 

મુકી હાથ માથે , દાદા દુષ્ટોને ઉગાર્યાઉગાર્યા તારા નામ સ્મરણે , અમને છે તાર્યા

મતલબની આ દુનિયામાં, હું છું નોંધારો
કહે " વિષ્ણુ " તારો , હવે સહારો એક તમારો...🙏

ૐ નમો  નમો પાતાળેશ્વર દાદા... 
ૐ નમો  નમો પાતાળેશ્વર દાદા... #harharmahadev

Bindu Harshad Dalwadi

#સુર #ૐ #Bindu nojoto #શાયરી

read more
સૂર  "ૐ" ગુંજ્યો બ્રહ્માંડાય.....!
     
                      "નમ:"નમન્તિ વિશ્ર્વયાય...........!!
              
                                         "શિવાય" નમ: , ૐ નમઃ શિવાય....!!!




-Bindu✍️... #સુર
#ૐ
#bindu
#nojoto


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile