Find the Best સાચોપ્રેમ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી ગમે છે મને તું, કોઈ કારણ તો નથી, મળે છે મને તું, કોઈ કારણ તો નથી, ચાહું છું તને, બસ ચાહતો જ રહીશ, જીવન છે તું મારું, કોઈ કારણ તો નથી. ©વિસામો (હિમાંશુ વઘારીયા) પ્રેમ કરો તો શરતો વિનાનો કરજો, પ્રેમ એ બંધન નથી, એ તો મુક્ત ગગનમાં વિહાર કરતું પંખી છે, ઈશ્વરની કૃપા હોય તો જ આવે. ❤️ #couples #પ્રેમ #truelove #Happy #સાચોપ્રેમ
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited