Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી ગમે છે મને તું, કોઈ કારણ તો નથી, મળે છે

#જીવનડાયરી
ગમે છે મને તું, કોઈ કારણ તો નથી,
મળે છે મને તું, કોઈ કારણ તો નથી,
ચાહું છું તને, બસ ચાહતો જ રહીશ,
જીવન છે તું મારું, કોઈ કારણ તો નથી.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  પ્રેમ કરો તો શરતો વિનાનો કરજો, પ્રેમ એ બંધન નથી, એ તો મુક્ત ગગનમાં વિહાર કરતું પંખી છે, ઈશ્વરની કૃપા હોય તો જ આવે. ❤️
#couples #પ્રેમ #truelove #Happy #સાચોપ્રેમ

પ્રેમ કરો તો શરતો વિનાનો કરજો, પ્રેમ એ બંધન નથી, એ તો મુક્ત ગગનમાં વિહાર કરતું પંખી છે, ઈશ્વરની કૃપા હોય તો જ આવે. ❤️ #couples #પ્રેમ #truelove #Happy #સાચોપ્રેમ #જીવન #જીવનડાયરી

110 Views