Find the Best બંધન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutબંધન ફિલà«àª®, બંધની સીરીયલ, બંધન બેનà«àª•, બંધન સીરીયલ, બંધન બેનà«àª• શેર પà«àª°àª¾àªˆàª,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી બંધન ન હોય ત્યાં સંબંધ હોય. #સંબંધ #બંધન #જીવનડાયરી #વિસામો #
#સંબંધ #બંધન #જીવનડાયરી #વિસામો #
read moresrushti pandya
ટૂટી ગયું પણ છૂટતું નથી સંબંધોનું સમીકરણ ઉકલતું નથી! #yqbaba #yqmotabhai #સંબંધ #બંધન
#yqbaba #yqmotabhai #સંબંધ #બંધન
read moresrushti pandya
જીવતો માણસ હજુય કયાં કશું સમજે છે શ્વાસને કયાં કોઇ બંધન બાંધી શકે છે!!! #બંધન#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati
#બંધન#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati
read moreimran pathan
બંધન બાંધવા જાઉં તો પણ બંધન માં આવે નહીં, આ સમય નું ચક્ર કોઈ કાળે રોકાય નહીં..! # ઇમરાન પઠાણ *અમન* #બંધન
#બંધન
read moreimran pathan
બંધન ભાઈબહેન ને બાંધતુ બંધન શું..? સ્નેહ ની હોય જો વાત તો એ રક્ષાબંધન નું જ પર્વ હોય..! # ઇમરાન પઠાણ *અમન* #બંધન
#બંધન
read moreJAGRUTI TANNA
કાયમ ક્યાં સંબંધમાં કશુંક બંધન જેવું હોય છે? ક્યારેક તો સંબંધના નામે બંધન જેવું હોય છે. 🖊જાગૃતિ તન્ના "જાનકી" #બંધન
#બંધન
read more