Nojoto: Largest Storytelling Platform

Best મહાન Shayari, Status, Quotes, Stories

Find the Best મહાન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મહાન meaning english, મહાન દાતા નો ઇતિહાસ, મહાન વ્યક્તિ, મહાન પ્રેરક પ્રસંગો, મહાન સંતો,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

hirpara amit

#myindia #મારોદેશમહાન #મહાન #yqmotabhai #yqbaba #India #Challenge

read more
      મારો દેશ મહાન
સંસ્કારોનું સિંચન અહીંયા થાય છે. સંસ્કૃતી નું બહુમાન અહીંયા થાય છે. શોયૅતા ના ગીતો અહીંયા ગવાય છે. વિવિધતા મારા દેશનું ઘરેણું છે. એકતા અમારી આદર્શ છે.શૂરવીરતા તો લોહી માં છે. પરિવર્તનશીલ છે મારો દેશ.લાગણીશીલ છે મારો દેશ.વસૂધેવ કુટુંબકમ અમારી સંસ્કૃતી છે. અતિથિ દેવો ભવ એ જ અમારો સંબંધ છે. માનીએ છીએ અમે અહિંસા માં. અહિંસા પરમો ધર્મ છે મારી સંસ્કૃતિ. પહેલો ઘા નથી કરતા દુશ્મન પર પણ છેલ્લો ઘા તો દુશ્મન જ ખાય છે. નદીઓ અમારી માતા છે એ મહાનતા છે અમારી. હિમાલય છે અમારી રક્ષા કાજે આજેય અડીખમ.. અમારા મંદિરો  મસ્જિદો, ચર્ચ અને ગુરુદ્વારા જ અમારું બહુમાન છે. જીતી છે અમે દુનિયા પોહચ્યા છીએ મંગળ સુધી.. વિકાસશીલતા અને પરિવર્તન જ અમારું ધ્યેય છે. છેને અમારો દેશ મહાન. બતાવો અમારા જેવી સંસ્કૃતિ અને સંસ્કારો જો હોય કોઈ પાસે... Jay hind jay bharat
                               - A.D.HIRPARA 
              #myindia  #મારોદેશમહાન #મહાન #yqmotabhai #yqbaba #india #challenge

Mitesh Mehta

#મહાન #સ્ટીવ

read more
મહાન કામ કરવાનો એકજ રસ્તો છે
જે કામ કરો તેને પ્રેમ કરો...

#સ્ટીવ જોબ્સ #મહાન


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile