Nojoto: Largest Storytelling Platform

Best ભગવાન Shayari, Status, Quotes, Stories

Find the Best ભગવાન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutભગવાન મહાવીર સ્વામી, ભગવાન પણ ભુલો, ભગવાન ની રીંગટોન, ભગવાનની આરતી, ભગવાન ના ફોટા,

  • 8 Followers
  • 9 Stories

Vibrant Writer

#પરમાત્મા છે અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. આત્મા પરમાત્માથી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે. © Vibrant_writer

read more
પરમાત્મા છે 
અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે 
આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને 
ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. 
આત્મા પરમાત્મા થી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, 
બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ 
જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે.
© Vibrant_writer #પરમાત્મા છે 
અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે 
આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને 
ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. 
આત્મા પરમાત્માથી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, 
બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ 
જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે.
© Vibrant_writer

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile