Nojoto: Largest Storytelling Platform

Best અગ્નિ Shayari, Status, Quotes, Stories

Find the Best અગ્નિ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અગ્નિ પુરાણ pdf, અગ્નિની શોધ, અગ્નિ ખૂણો, અગ્નિ પુરાણ, અગ્નિ વંશ,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

purvi Shah

Open for collab 🍁🍂 #ગુજરાતી #અગ્નિ #આંખ #ભીંજાવું #માયાજાળ #YourQuoteAndMine #શ્રધ્ધા_collab_2

read more
સમજાઈ છે, ઝૂકેલી પાંપણ પર લાગણી નો ભાર છે...
તો પણ આંખો માં સમેટી ને રાખેલાં સપના અપાર છે.... Open for collab 🍁🍂


#ગુજરાતી 
#અગ્નિ 
#આંખ 
#ભીંજાવું 
#માયાજાળ

nehal kothadiya

#સૂરજ #ઉનાળો #તાપ #અગ્નિ #વીજળી #શ્રાપ #લીમડો #ટાઢક #શીતળ #કવિતા

read more
ખિજાયો સૂરજ રંગમંચ માં ને ઠાલવ્યો તાપ
હવે તો કેમ કરી ને ઠરે આ અગ્નિ કેરો શ્રાપ ?

ગરમી નો ઉકળાટ ને સાથે વીજળી નો કાપ
 એટલે ખરા બપોરે પંખા A. C. નો રેસ્ટ ટાઇમ

એટલે શોધી શીતળ છાયા લીમડે બખોલ કરીને
ને નાહ્યા આકરી લૂ માં વરિયાળી ભીંજવી ને #સૂરજ #ઉનાળો #તાપ #અગ્નિ #વીજળી #શ્રાપ #લીમડો #ટાઢક #શીતળ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile