Find the Best jobretirement Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
nehal kothadiya
સરળ સુશીલ જિંદગી માં એક મીઠાશ છો તમે. ભાવભીની આંખો માં એક વિનમ્ર મિત્ર છો તમે ! ઓફિક ના કલાકો માં સાચા સલાહકાર છો તમે. વહેતી આ જિંદગી માં ઘર ના સભ્ય જેવા છો તમે ! આશા છે નિવૃત્તિ પળો માં ખુશીઓ પામશો તમે. સ્વાસ્થ્ય મજબૂત બની ઉત્તમ જીવન પામશો તમે ! નોકરી માં સાથે વીતેલી યાદો ના સંસ્મરણ બનશો તમે. પદવી ની આ નિવૃત્તિ પછી કાલ એક અમૃત બનશો તમે ! Happy retirement !! #retirement #jobretirement #retirementwish #નિવૃત્તિ #શુભકામનાઓ #ગુજરાતી #ગુજરાતીકવિતા #નેહલ
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto