Nojoto: Largest Storytelling Platform

Best શુભકામનાઓ Shayari, Status, Quotes, Stories

Find the Best શુભકામનાઓ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શુભકામનાઓ રક્ષાબંધન શાયરી, શુભકામનાઓ જન્મદિવસની હાર્દિક શુભેચ્છા, દિવાળી શુભકામના, જન્મદિવસની શુભકામનાઓ, દિવાળીની શુભકામના,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

nehal kothadiya

#Retirement #jobretirement #retirementwish #નિવૃત્તિ #શુભકામનાઓ #ગુજરાતી #ગુજરાતીકવિતા #નેહલ

read more
સરળ સુશીલ જિંદગી માં એક મીઠાશ છો તમે.
ભાવભીની આંખો માં એક વિનમ્ર મિત્ર છો તમે !

 ઓફિક ના કલાકો માં સાચા સલાહકાર છો તમે.
વહેતી આ જિંદગી માં ઘર ના સભ્ય જેવા છો તમે !

આશા છે નિવૃત્તિ પળો માં ખુશીઓ પામશો તમે.
સ્વાસ્થ્ય મજબૂત બની ઉત્તમ જીવન પામશો તમે !

નોકરી માં સાથે વીતેલી યાદો ના સંસ્મરણ બનશો તમે. 
પદવી ની આ નિવૃત્તિ પછી કાલ એક અમૃત બનશો તમે !

Happy retirement !! #retirement #jobretirement #retirementwish #નિવૃત્તિ #શુભકામનાઓ #ગુજરાતી #ગુજરાતીકવિતા #નેહલ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile